________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) પ્રત્યાખ્યાન કલ્પ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि मनसा वाचा कायेन चेति ॥३१॥ न करिष्यामि मनसा वाचा चेति ॥३२॥ न कारयिष्यामि मनसा वाचा चेति ॥३३॥ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि मनसा वाचा चेति ॥३४॥ न करिष्यामि मनसा च कायेन चेति ॥३५॥ न कारयिष्यामि मनसा च कायेन चेति ॥३६॥ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि मनसा च कायेन चेति ॥३७॥ न करिष्यामि वाचा च कायेन चेति ॥३८॥ न कारयिष्यामि वाचा च कायेन चेति ॥३९॥ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि वाचा च कायेन चेति ॥४०॥ न करिष्यामि मनसा चेति ॥४१॥ न कारयिष्यामि मनसा चेति ॥४२॥ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि मनसा चेति ॥४३॥ न करिष्यामि वाचा चेति ॥४४॥ न कारयिष्यामि वाचा चेति ॥४५॥ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि वाचा चेति ॥४६॥ न करिष्यामि कायेन चेति ॥४७॥ न कारयिष्यामि कायेन चेति ॥४८॥ न कुर्वतमप्यन्यं समनुज्ञास्यामि कायेन चेति ॥४९॥
આત્મખ્યાતિ ટીકાર્ય મનથી અને વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧
મનથી અને વાચાથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતા પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨ મનથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૩ વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ.૪ મનથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૫ વાચાથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૬ કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુશાત કરીશ. ૭ મનથી અને વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૮ મનથી અને વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૯ મનથી અને વાચાથી અને કાયથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુશાત કરીશ. ૧૦ મનથી અને વાચાથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૧૧
.. ७२५