________________
સમયસાર : આત્મખ્યાતિ
બની જાય છે. હવે વસ્તુત્વ પ્રત્યે પ્રશિહિત દૃષ્ટિથી “દશ્યમાન - દેખવામાં આવતાં તે રાગ-દ્વેષ ન
કિંચિત છે - તી વસ્તુ–પ્રતિદ્દશા દૃશ્યમાની ર વિજિત, શુદ્ધ વસ્તુતત્ત્વ પ્રત્યે તત્વષ્ટિથી રાગ દ્વેષ પ્રણિહિત - ધ્યાનથી ઠેરવેલી દૃષ્ટિથી દેખવામાં આવે તો તે રાગદ્વેષ કંઈ છે ખપાવવાની રહસ્ય ચાવી • નહિ - વિદિત - કોઈ વસ્તુ છે નહિ. કારણકે શુદ્ધ વસ્તુ તત્ત્વમાં .Master-Key રાગદ્વેષ છે નહિ. રાગ દ્વેષ એ વસ્તુનો સ્વભાવ છે નહિ, પણ આગંતુક
વિભાવ ભાવ - વિકૃત ચેતન ભાવ - ચૈતન્ય વિકાર છે અને તે પર - જેની સાથે આત્માને તત્ત્વ દૃષ્ટિથી લેવાદેવા નથી - તેના નિમિત્તે ઉત્પન્ન થાય છે, તેથી શુદ્ધ તત્ત્વ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી દેખવામાં આવે તો આ રાગ-દ્વેષમાં કાંઈ માલ નથી. તેથી સચવ્રુટિ: ક્ષય, તતસ્તત્ત્વ દૃશ્ય સ્કૃદંતી - સમ્યગુદૃષ્ટિ “હૃદંતા' - ફૂટતા તે બન્નેને તત્ત્વદેષ્ટિથી ખપાવો ! જેવા આ રાગ-દ્વેષ ફૂટવા માંડે - આત્મામાં ઊભા થવા જાય કે તલ્લણ જ તત્ત્વ પ્રત્યે દૃષ્ટિ કરી સમ્યગુદૃષ્ટિ તેને ખપાવો - ખતમ કરી નાંખો ! કે જેથી કરને - તે વિભાવભાવ દૂર થતાં, પૂર્ણ અચલ અચિંષવાળી સહજ - સ્વભાવભૂત જ્ઞાનજ્યોતિ જ્વલે છે, જાજ્વલ્યમાન સહજાત્મસ્વરૂપ તેજથી ઝળહળે છે - જ્ઞાનતિ સ્વંતતિ સહનં યેન પૂર્વનાર્વિ: |
૬૮૨