________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૦૫
અકર્તા જ એ માન્યતાને મ સ્પર્શો હાથ પણ મ લગાડો ! પણ તૢ વનયંતુ તં ત્તિ સવા भेदावबोधादधः તે આત્માને ભેદાવબોધથી અધઃ નીચેમાં નિશ્ચયે કરીને સદા કર્તા કળો !
-
-
-
ભેદાવબોધની – ભેદશાનની નીચેની ભૂમિકામાં તો આત્મા અજ્ઞાનને લીધે નિશ્ચયે કરીને સદા પોતાના ભાવકર્મનો રાગ - દ્વેષ - મોહાદિ વિભાવ ભાવનો કર્તા છે જ એમ સ્પષ્ટપણે આ તત્ત્વકળાની કળ – અંતર્ગત ૨હસ્યગત વાત કળી લ્યો - સમજી લ્યો ! પછી ઊર્ધ્વ - આગળમાં તો ઉદ્ધતવોધધામનિયતં’ ઉદ્ધત બોધ ધામમાં નિયત એવા પ્રત્યક્ષ આને સ્વયં કર્તુત્વભાવ વ્યુત થયેલો એવો વષંતુ च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परं - અચલ એક માત્ર જ્ઞાતા દેખો ! અર્થાત્ પછી ભેદજ્ઞાનથી ઊદ્ધર્વદશામાં ભેદજ્ઞાન પછીની ઊદ્ધર્વ ભૂમિકામાં તો ઉદ્ધત - ઉત્કટ બોધ ધામમાં' શાન જ્યોતિમાં અથવા જ્ઞાન-ગૃહમાં નિયત નિશ્ચયરૂપ સ્થિતિ કરતા, જ્ઞાનધામમાં જ નિયત વૃત્તિપણે વર્તતા, એવા આત્મારામી પ્રત્યક્ષ – પ્રગટ - સાક્ષાત્ આ આત્માને સ્વયં પોતે - આપોઆપ જ જ્યાં કર્તાભાવ ચ્યુત ભ્રષ્ટ થઈ ગયેલો છે એવો અચલ - પરભાવથી કદી ચલાયમાન ન થાય, એવો એક માત્ર શાતા જ સ્વયં – પોતે આપોઆપ જ દેખો ! સાક્ષાત્કરો !
-
ડ
-
૬૩૩
-
-