________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૮૨
પુદ્ગલકર્મ નિમિત્તે રાગાદિ ને રાગાદિ નિમિત્તે પુનઃ પુદ્ગલ કર્મબંધ એમ વિષ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે, બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્યકર્મથી ભાવકર્મ ને ભાવકર્મથી દ્રવ્યકર્મ એમ દુષ્ટ કર્મનું ચકરડું અરઘટ્ટ ઘટ્ટીયંત્રન્યાયે ચાલ્યા કરે છે.
સમ્યગ્દષ્ટિ શાની
વીતરાગ —
✡
૪૮૧