________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૬૯
હું આ કરૂં, હું તે કરું, એવા અહંકાર રસથી કર્મો કરવાને ઈચ્છે છે અને આમ કર્મો કરવાને ઈચ્છતા તે મિથ્યાદેષ્ટિઓ નિયતપણે આત્મઘાતી હોય છે, શુદ્ધ આત્મસ્વભાવનો ઘાત કરનારા મહામોહનીયાદિ ઘાતિકર્મો બાંધી પોતે પોતાનો ઘાત કરનારા - “આત્મઘાતી બને છે, પોતે પોતાના વૈરી - આત્મવૈરી બને છે.
આકતિ
કર્મો કરવા મિથ્યાદેઅિજ્ઞાન- પરથી પિરનું} દેખતા : |
રસથી IF
આત્મઘાતી
ઈચ્છતા મરણ-જીવિત : દુ:ખ સૌખ્ય
અસ્કૃતિ
૪૬૯