________________
સમયસાર : આત્મખ્યાતિ
૬૭૫. સમયસાર ગાથા-૩૬-૩૭૧૬૭૫-૬૮૦ જેમ પ્રદીપઘાતે પ્રકાશ હણાય છે, પ્રકાશ ઘાતે પ્રદીપ હણાય,
તેમ ઘટપ્રદીપ ઘાતે ઘટ નથી હણાતો : ઘટ ઘાતે ઘટપ્રદીપ નથી હણાતો
:
આત્માના ધર્મો જ્ઞાન-દર્શન-ચારિત્ર પુદ્ગલ થાતે પણ નથી હણાતા દર્શન-શાન-ચારિત્ર ઘાતે પણ પુદ્ગલ દ્રવ્ય નથી હણાતું
ઘટ-ઘટ પ્રદીપ : પ્રદીપ-પ્રકાશ દૃષ્ટાંત દર્શન-શાન-ચારિત્ર આત્મ ધર્મો
નથી પુદ્ગલ દ્રવ્યમાં, નથી પરદ્રવ્યોમાં સમ્યક્ દૃષ્ટિને વિષયોમાં રાગ ક્યાંથી હોય ? રાગાદિ જીવના જ અજ્ઞાનમય પરિણામ : સમ્યગ્દષ્ટિને હોય જ નહિ : unclaimed goods ! (જુઓ આકૃતિ) ૬૮૧. સમયસાર કળશ-૨૧૮
૬૮૧-૬૮૨
અહીં નિશ્ચયે રાગ-દ્વેષ અજ્ઞાન ભાવને લીધે હોય છે ઃ તે બે (રાગ-દ્વેષ) વસ્તુત્વ પ્રત્યે પ્રણિહિત દૃષ્ટિથી દેખાવામાં આવતાં ન કિંચિત્ છે.
તેથી સમ્યગ્દષ્ટિ સ્ફુટંતા - ફૂટી નીકળતા તે બન્નેને તત્ત્વદંષ્ટિ ખપાવો ! કે જેથી પૂર્ણ અચલ અચિજ્ વાળી સહજ જ્ઞાન જ્યોતિ જ્વલે છે. તત્ત્વદષ્ટિથી રાગદ્વેષ ખપાવવાની રહસ્ય ચાવી (Master-key) ૬૮૩. સમયસાર કૈલશ-૨૧૯
૬૮૩
રાગ-દ્વેષનું ઉત્પાદક અન્ય દ્રવ્ય કંઈ પણ તત્ત્વદૃષ્ટિથી દેખવામાં આવતું નથી : કારણકે સ્વ સ્વભાવે કરી સર્વ દ્રવ્યની ઉત્પત્તિ અત્યંત વ્યક્ત એવી અંતરમાં ચકાસે છે - પ્રકાશે છે.
૬૮૪. સમયસાર ગાથા-૩૭૨
૬૮૪-૬૮૭
અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યનો ગુણ ઉત્પાદ નથી કરાતો, તેથી નિશ્ચયે કરીને સર્વે દ્રવ્યો સ્વભાવથી ઉપજે છે. મૃત્તિકાનો સ્વ સ્વભાવે જ ઉત્પાદ : કુંભપણે ઉત્પાદ : નિમિત્તભૂત કુંભકાર સ્વભાવે નહિ
૩.
સ્વભાવ-નિયમનો
આ
ફલિતાર્થ
૬૮૮. સમયસાર કલશ-૨૨૦
Fee-sce
અહીં રાગ-દ્વેષની પ્રસૂતિ (ઉત્પત્તિ) થાય છે, તેમાં પરોનું કોઈ પણ દૂષણ છે નહિ. સ્વયં અપરાધી અબોધ ત્યાં સર્વે છે.આ વિદિત હો | અબોધ અસ્ત પામો ! હું બોધ છું.
તાત્પર્ય રૂપ
પૂર્વ કથન નિમિત્ત-નૈમિત્તિક ભાવથી મુખ્યતાથી હોઈ પરાશ્રિત વ્યવહાર નયને અપેક્ષાએ છે,
પ્રસ્તુત કથન પરિણામી-પરિણામ ભાવની મુચ્યતાથી હોઈ આત્માશ્રિત નિશ્ચયનયની અપેક્ષાએ છે.
૬૯૦. સમયસાર કેલશ-૨૨૧
Feo
રાગ જન્મમાં પદ્રવ્યમેવ જેઓ નિમિત્તતા કળે છે, તેઓ મોહવાહિનીને ઉતરતા નથી.
શુદ્ધ બોધથી ‘વિધુર' અંધબુદ્ધિઓ - શુદ્ઘ बोधविधुरान्धबुद्धयः ।
એટલે તેઓ મોહમાં વહન કરી જનારી મોહ વાહિનીના' પ્રવાહમાં વહ્યા જતા, મોહવાહિનીને પાર ઉતરવા કદી પણ સમર્થ નથી થતા.
૬૯૧, સમયસાર ગાથા-૩૭૩-૩૮૨ ૬૯૧-૬૯૮
‘પુદ્ગલો બહુ પ્રકારના નિંદિત-સંસ્ક્રુત વચનો પરિણમે છે અને તે સાંભળીને હું ભણાયો (સંબોધાયો) એમ સમજીને તું રોષ કરે છે અને તોષ કરે છે. શબ્દત્વ પરિણત પુદ્ગલ દ્રવ્ય તેનો ગુણ જો અન્ય છે, તેથી તું કિંચિત્ પણ ભણાયો નથી, તો તું અબુદ્ધ કેમ રોષ કરે છે ?
અશુભ વા શુભ શબ્દ તને નથી કહેતો કે તું મને સાંભળ ! અને તે પણ શ્રોત્ર વિષય આગત શબ્દને વિનિગૃહવા નથી આવતો.’ ઈ.
પણ આ જાણીને મૂઢ ઉપશમ નથી જ પામતો અને સ્વયં શિવાબુદ્ધિને અપ્રાપ્ત એવા તે પરના નિગ્રહ મનવાળો હોય છે.' ઈ.