________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ
જ્ઞાની પ્રથમ તો નિશ્ચય કરીને સ્વભાવભાવના ધ્રુવપણાને લીધે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ એવો નિત્ય હોય છે અને જે વેઘ-વેદક ભાવ છે, તે બન્ને તો વિભાવ ભાવોના ઉત્પન્ન-પ્રધ્વંસિપણાને લીધે ક્ષણિક હોય છે, તેમાં જે ભાવી કાંક્ષ્યમાણ વેદ્ય ભાવને વેદે છે,
તે જ્યાં લગીમાં હોય છે, ત્યાં લગીમાં કાંસ્યમાણ વેદ્ય ભાવ વિનશે છે,
તે વિનષ્ટ થયે વેદક ભાવ શું વેદે છે ?
જો કાંક્ષમાણ વેદ્ય ભાવના પૃષ્ઠભાવી અન્ય ભાવને વેદે છે,
તો તેના ભવનથી પૂર્વે તે વિનશે છે, કોણ તેને વેદે છે ? જો વેદક ભાવનો પૃષ્ઠભાવી અન્ય ભાવ તેને વેદે છે, તો તેના ભવનથી પૂર્વે તે વેદ્ય વિનશે છે, તે શું વેદે છે ? એમ કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે
અને તેને વિજાણંતો જ્ઞાની કિંચિત્ જ નથી કાંક્ષતો. ૨૧૬ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
કૈવલ જ્ઞાન થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૬૬
-
શાની ‘અનાગત' ભાવીને કયા કારણથી આકાંક્ષતો નથી ઈચ્છતો નથી ? તેનો અત્ર બુદ્ધિગમ્ય (most Intelligent) તર્કશુદ્ધ ખુલાસો કર્યો છે અને તેનું પરમ તત્ત્વવૈજ્ઞાનિક (scientific philosophical) પૃથક્કરણૅ વિજ્ઞાનઘન પરમર્ષિ અમૃતચંદ્રજીએ પ્રસ્પષ્ટપણે દાખવ્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - જે જ્ઞાની છે તે તો ‘સ્વભાવ ભાવના ધ્રુવપણાને લીધે' - ધ્રુવત્વાત્ - સ્વભાવમાવસ્ય ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચળ સુસ્થિરપણાને લીધે ‘ટંકોત્કીર્ણ’ ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવો અક્ષર, ‘એક' - અદ્વિતીય - અદ્વૈત ‘જ્ઞાયક' - શાતા - જાણનારો ભાવ એવો ‘નિત્ય’ સદા સ્થાયી - સદાકાલ રહેનારો હોય છે - ટોહીઊઁજ્ઞાયમાવો નિત્યો મતિ।' અને જે ‘વેદ્ય · વેદક' એ બે ભાવ છે, અર્થાત્ વેદાવા યોગ્ય ‘વેદ્ય ભાવ’ અને વેદનાર - વેદન કરનાર ‘વેદક ભાવ' તે બન્ને તો 'વિભાવ ભાવોના ઉત્પન્ન પ્રધ્ધસિપણાને લીધે ક્ષણિક હોય છે' ‘उत्पन्नप्रध्वंसित्वाद् વિમાવમાવાનાં ક્ષળિૌભવતઃ ।' અર્થાત્ ‘વિભાવ ભાવો' - વિશેષ વિશેષ ભાવો એવા જે વેદ્ય વેદક ભાવ છે તે ઉત્પન્ન થાય છે અને પછી પ્રધ્વંસ - વિનાશ પામે છે તેનું ઉત્પન્ન - પ્રસ્થંસિપણું હોઈ તે ક્ષણિક-ક્ષણ સ્થાયી હોય છે. તેમાં -
વેદ્ય - વેદક ભાવની અનવસ્થા : તે જાણતો શાની કાંઈ કાંક્ષતો નથી
-
-
-
-
-
૩૦૬
=
-
(૧) જે ‘ભાવી’ – ભવિષ્યના ‘કાંક્ષમાણ' - કાંક્ષવામાં આવી રહેલા - ઈચ્છવામાં આવતા ‘વેદ્ય ભાવને' – વેદાવા યોગ્ય ભાવને ‘વેદે છે’ - અનુભવે છે, તે જ્યાં લગીમાં હોય છે, ત્યાં લગીમાં ‘કાંક્ષ્યમાણ' - કાંક્ષવામાં આવી રહેલો - ઈચ્છવામાં આવી રહેલો ભાવ ‘વિનશે છે’ – વિનાશ પામે છે, તે ‘વિનષ્ટ થયે' - વિનાશ પામી ગયે ‘વેદક ભાવ' – વેદનારો ભાવ શું વેદે છે ? વિં વૈયતે ?' (૨) જો ‘કાંક્ષમાણ' - કાંક્ષવામાં આવી રહેલા ઈચ્છવામાં આવી રહેલા વેદ્ય ભાવના' - વેદાવા યોગ્ય ભાવના ‘પૃષ્ઠભાવી' પુંઠે હોનારા પછી હોનારા અન્ય ભાવને - બીજા ભાવને વેદે છે અનુભવે છે, તો તેના ‘ભવનથી' - હોવાથી પૂર્વે - પહેલાં ‘વિનશે છે' - વિનાશ પામે છે, તેને કોણ વેદે છે ? અનુભવે છે સ્ત વૈદ્યતે ?' (૩) જો ‘વેદક ભાવો' વેદનાર
-
-
-
-
-