________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧ ભાવનો “પૃષ્ઠ ભાવી' - પેઠે હોનારો - પછી હોનારો (following, consequent)> અન્ય ભાવ - બીજો ભાવ તેને વેદે છે, તો “તભવનથી' - તેના ભવનથી - હોવાથી પૂર્વે - પહેલાં તે “વિનશે છે' - વિનાશ પામે છે, તે શું વેદે છે - અનુભવે છે? “વિ ત વે ?’ એમ - એ જ પ્રકારે કાંસ્યમાણ ભાવના “વેદનની - અનુભવનની “અનવસ્થા' છે, પુનઃ પુનઃ એ ને એ ચક્કરડી ચાલ્યા કરતી હોઈ ઠામ ઠેકાણું નથી - ઢંગ ધડો નથી અને તે અનવસ્થાને “વિજાણંતો' - વિશેષ કરીને ઉક્ત પ્રકારે વૈજ્ઞાનિકપણે જાણતો જ્ઞાની “કિંચિત્ પણ” - કાંઈ પણ કાંક્ષતો નથી - ઈચ્છતો નથી – “તાં ૨ વિજ્ઞાનનું જ્ઞાની વિવિ ન ાંક્ષતિ', કારણકે કાંસ્યમાણ વેદ્ય - વેદક ભાવના સંપર્ક - સંબંધ અભાવને લીધે (absence of contact)> કાંપવામાં આવેલું કંઈ પણ વળતું નથી કે મળતું નથી, એટલે નકામી કાંક્ષા કરીને હાથે કરી શા માટે આકુલ થઈ દુઃખી થાય ?
સમ્યગૃષ્ટિ જ્ઞાની
છે ;
૩૦૭