________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૩ અને ભાવો” - નાના પ્રકારના દ્રવ્ય કર્મોરૂપ દ્રવ્યો અને નાના પ્રકારના ભાવકર્મો રૂપ ભાવો - પર્યાયો (૨) અથવા દ્રવ્યના ભાવો’ - આત્મદ્રવ્યના વિવિધ જ્ઞાયમાન (જાણવામાં આવી રહેલા) વા ઉપાયમાન (ઉપજી રહેલા) “વિભાવો’ - વિશેષ ભાવો રૂપ ભાવો - પર્યાયો (૩) અથવા “દ્રવ્યોના ભાવો' - જ્ઞાયમાન વિવિધ ક્ષેય દ્રવ્યોના જ્ઞાયમાન વિવિધ ભાવો - પર્યાયો - એમ બહુ બહુપ્રકારના દ્રવ્ય ભાવો ભગવાન આત્મામાં અનુભવાય છે. ભગવાન આત્માને વિષે ઉપલભ્યમાન - અનુભવાઈ રહેલા આ “બહુ દ્રવ્ય ભાવોની મધ્યે” જેઓ ફુટપણે (૧) આ તો એનો સ્વભાવ નહિ એમ “અત. સ્વભાવે ઉપલભ્યમાન - અનુભવાઈ રહેલા - તસ્વમાનો ગાના., (૨) અમુક ચોક્કસ નિયત અવસ્થા નહિ હોવાથી અનિયતપણા અવસ્થાવાળા, (૩) એક નહિ પણ ઘણા ઘણા - બહુ ને બહુ પ્રકારના હોવાથી અનેક', (૪) ક્ષણે ક્ષણે પલટાતા ને ક્ષણભર સ્થિતિવાળા હોવાથી “ક્ષણિક', (૫) વિ' - વિપર્યાસપણે - વિપરીતપણે - વિરુદ્ધપણે પરભાવ - વિભાવ “અભિ” - પ્રતિ “ચારી” - ગામી - ભચારી અર્થાત્ શીલથી - સ્વભાવથી વિપરીત કુશીલ - વિભાવગમનશીલ - વક્ર ગમનશીલ આડી ચાલવાળા હોવાથી વ્યભિચારી’ એવા ભાવો છે. તે સર્વેય” - સમસ્ત જ સ્વયમસ્થાયિત્વેન - સ્વયં - પોતે આપોઆપ “અસ્થાયિપણાએ કરીને- અસ્થિરપણાએ કરીને - ચલવિચલપણાએ કરીને - ડગમગપણાએ કરીને “સ્થાતાનું' - સ્થિતિ કરનારનું “સ્થાન' - ઉભવાનું સ્થાન - પદ મૂકવાનું ઠેકાણું હોવાના “અશક્યપણાને લીધે - અસંભવિતપણાને લીધે અથવા “અશક્તપણાને લીધે’ - અસમર્થપણાને લીધે “અપદભૂત છે - થાતુ થાનું વિતુમશક્યત્વતિ (1શવતત્વત) અપમૂત: |
આથી ઉલટું જે (૧) આ તેનો સ્વભાવ છે એમ “ત, સ્વભાવે ઉપલભ્યમાન – અનુભવાઈ રહેલો - તસ્વમાનોપત્તપમાન , (૨) અમુક ચોક્કસ નિયત અવસ્થા હોવાથી નિયતપણા અવસ્થાવાળો', (૩) તેમાં બીજો કોઈ દ્વિતીય ભાવ - દૈત ભાવ નહિ હોઈ અદ્વિતીય - અદ્વૈત હોવાથી “એક', (૪) ત્રણે કાળમાં કોઈ પણ સમયે નહિ હોવાપણું નહિ હોવાથી, સર્વ કાળમાં સદા અવિનાશ હોવાથી “નિત્ય', (૫) “વિ” - વિપર્યાસપણે - વિપરીતપણે - વિરુદ્ધપણે પરભાવ - વિભાવ “અભિ' - પ્રતિ “ચારી’ - ગામી વ્યભિચારી નહિ હોવાથી, અર્થાતુ શીલથી - સ્વભાવથી વિપરીત કશીલ - વિભાવગમનશીલ - વક્રગમન શીલ આડી ચાલવાળો નહિ હોવાથી “અવ્યભિચારી' - એવો “ભાવ” છે - એકવચન પ્રયોગથી એકપણું સૂચવતો ભાવ છે, તે “એક જ' - એક સિવાય બીજો કોઈ પણ નહિ એવો અદ્વિતીય જ ભાવ સ્વયં થાયિત્વેન - “સ્વયં” - પોતે આપોઆપ “સ્થાયિપણાએ કરીને ” - સ્થિરપણાએ કરીને - અચલપણાએ કરીને - અડગમગપણાએ કરીને “સ્થાતાનું' - સ્થિતિ કરનારનું સ્થાન - ઉભવાનું સ્થાન - પદ મૂકવાનું ઠેકાણું હોવાના “શક્યપણાને લીધે” – સંભવિતપણાને લીધે અથવા “શક્તપણાને લીધે’ - સમર્થપણાને લીધે “પદભૂત” છે, થાતુ થાનું વિતું વિચાર્ (શસ્તત્વાત) મૂતઃ |
આમ ભગવાનું આત્મામાં અતતુ સ્વભાવે અનુભવાઈ રહેલા, અનિયતત્વ અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો સર્વેય સ્વયં અસ્થાયિપણાને લીધે “અપદભૂત” છે અને તત સ્વભાવથી અનુભવાઈ રહેલો નિયતત્વ અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ એક જ સ્વયં સ્થાયિપણાને લીધે “પદભૂત” છે, તેથી કરીને સર્વે જ. “અસ્થાયિ” - અસ્થિર ભાવોને મૂકીને “સ્થાયિભાવભૂત' - સ્થિર ભાવભૂત એવું “પરમાર્થ રસતાથી સ્વદમાન” - પરમાર્થરસતા વર્તમાન - “પરમાર્થરસતાથી - પરમાર્થ રસપણે - પરમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અર્થના - પદાર્થના “રસપણે' - એકરસ ભાવપણે “સ્વદાતું' - સ્વદાઈ રહેલું - ચાખવામાં આવી રહેલું - અનુભવવામાં આવી રહેલું આ “જ્ઞાન” “એક જ - અદ્વિતીય જ “સ્વાદ્ય છે, સ્વાદ લેવા યોગ્ય - અનુભવ જિહુવાથી ચાખવા યોગ્ય અનુભવાસ્વાદ લેવા યોગ્ય છે - જ્ઞાનને નૈવેદ્દે વા. જે “પરમાર્થરસતાથી” - શુદ્ધ આત્મરસપણે - શુદ્ધ ચેતનરસ પણે સંવેદન સ્વાદથી સંવેદાય છે તે “જ્ઞાન” પદનો અનુભવરસ આસ્વાદવા યોગ્ય છે.
પ્રવચનસાર દ્વિ.અધિ. ગા. ૩૨માં કહ્યું છે તેમ “TI અવિયો - જ્ઞાન કર્થવિરુત્વ:” અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. તેમાં ખરેખર ! અર્થ કોણ છે ? સ્વ-પર વિભાગથી અવસ્થિત વિશ્વ, વિકલ્પ તે
૨૪૭