________________
સમયસાર : આત્મખ્યાતિ
કયા પ્રકારથી સંવર થાય છે ? તો કે
अप्पाणमप्पणा संधिऊण दो पुण्णपावजोए । दंसणणाण िट्ठदो इच्छाविरओ य अण्णीि ॥ १८७॥ जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणा अप्पा | णवि कम्मं णोकम्मं चेदा चेयेइं एयत्तं ॥ १८८॥ - अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ ।
लहइ अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥ १८९ ॥
પુણ્ય-પાપ બે જોગમાં રે, આત્માથી રુંધી આત્મ;
દર્શન જ્ઞાન સ્થિત અન્યમાં રે, ઈચ્છા વિરતો આત્મ... રે ચેતન ! ભેદ વિજ્ઞાન આ ભાવ. ૧૮૭
જે સર્વસંગ મુક્ત ધ્યાવતો રે, આત્મા આત્માર્થી આત્મ;
ન કર્મ નોકર્મ ચેતકો રે, ચેતે એકત્વ એ આત્મ... રે ચેતન ! ૧૮૮
દર્શન-જ્ઞાનમય અનન્યમયો રે, ધ્યાવંતો આ આત્મ,
કર્મ પ્રવિમુક્ત શીઘ્ર તે રે, આત્મા જ પામે આત્મ... રે ચેતન ! ૧૮૯
અર્થ - બે પુણ્ય-પાપ યોગોમાં આત્માને આત્માથી રુંધીને, દર્શન-જ્ઞાનમાં સ્થિત અને અન્યમાં ઈચ્છા વિત, (૧૮૭) એવો જે સર્વસંગ મુક્ત આત્મા આત્માને આત્માથી ધ્યાવે છે, નહિ કર્મને-નોકર્મને, તે ચેતયિતા એકત્વ ચેતે છે (અનુભવે છે), (૧૮૮) આત્માને ધ્યાવંતો દર્શન-જ્ઞાનમય અનન્યમય એવો તે અચિરથી (થોડા જ વખતમાં) કર્મ પ્રવિમુક્ત (કર્મથી સર્વથા મુક્ત) આત્માને જ લહે છે. (૧૮૯)
आत्मख्याति टीका
केन प्रकारेण संवरो भवतीति चेत् -
आत्मानमात्मना रुन्ध्वा द्विपुण्यपापपयोगयोः । दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन् ॥ १८७॥ यः सर्वसंगमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा । नापि कर्म नोकर्म चेतयिता चेतयत्येकत्वं ॥ १८८ ॥ आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः । लभतेऽचिरेणात्मानमेव स कर्म विप्रमुक्तं ॥ १८९ ॥
आत्मभावना -
-
જૈન પ્રારે સંવરો મવતીતિ શ્વેત્ - કયા પ્રકારથી સંવર થાય છે ? એમ જો પૂછો તો - આભાનમાલના દ્વિપુખ્વપાપયોયોઃ સંધ્યા - પુણ્ય-પાપ એ બે યોગમાં (પરત્વે) આત્માને આત્માથી રુંધી – રોકી રાખી, दर्शनज्ञाने स्थितः - દર્શન - જ્ઞાનમાં સ્થિત, ફ્છાવિતગ્ધાભિન્ · અને અન્યમાં - પરમાં ઈચ્છાવિરત - ઈચ્છાથી વિરામ પામે છે, ય: સર્વસંમુત્તો ગાભા - એવો જે સર્વ સંગથી મુક્ત આત્મા ભાનમાત્મના ધ્યાવૃત્તિ - આત્માને આત્માથી ધ્યાવે છે, નાપિ ર્મ નોર્મ - પણ કર્મને - નોકર્મને નથી જ ધ્યાવતો, વૈતયિતા પુર્વ ચેતવૃત્તિ - (પાઠાં : વિતવૃતિ) ચૈતયિતો - ચેતનારો - અનુભવનારો એકત્વ - એકપણું ચેતે છે - અનુભવે છે (પાઠાં : ચિંતવે છે), આત્માનં ધ્યાયનૢ - આત્માને ધ્યાવતો વર્શનજ્ઞાનમોઽનન્યમય: : - એવો આત્માને ધ્યાવતો દર્શન જ્ઞાનમય અનન્યમય તે પાઠાંતર : વિંતતિ, ચિંતતિ
૧૭૨