________________
સમયસાર : આત્મખ્યાતિ
પ્રતિષ્ઠિતપણું જ દેખાય છે. આમ “સ્વરૂપ પ્રતિષ્ઠિત્વ' લક્ષણ આધારાધેય ભાવના સિદ્ધાંતનું સમર્થન કરતા આ આકાશના દેશંત - દાષ્ટ્રતિક ભાવ પરથી સુપ્રતીત થાય છે કે – જેમ આકાશ જ આકાશમાં જ છે. તેમ જ્ઞાન જ શાનમાં જ છે. ક્રોધાદિ જ ક્રોધાદિમાં જ છે - જ્ઞાનવ શાને પૂ. શ્રીધારા શોધાગ્લેિવ, એમ “સાધુ - સમ્યપણે ભેદવિજ્ઞાન સિદ્ધ થયું - રૂતિ સાધુ સિદ્ધ વિજ્ઞાન '
પર કર્મ પુદ્ગલ
જીવ
૧૫૮