________________
સમયસાર : આત્મખ્યાતિ
તેમાં આદિમાં જ સકલ કર્મ સંવરણના પરમ ઉપાય એવા ભેદ વિજ્ઞાનને અભિનંદે છે -
उवओए उवओगो कोहादिसु णत्थि कोवि उवओगो । कोहे कोहो चेव हि उवओगे णत्थि खलु कोहो ॥१८१॥ अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो । उवओगह्मि य कम्मं णोकम्मं चावि णो अस्थि ॥१८२॥ एयं तु अविवरीदं गाणं जइया उ होदि जीवस्स । तइया ण किंचि कुबदि भावं उवओगसुद्धप्पा ॥१८३॥
કાવ્યાનુવાદ-સક્ઝાય
‘દુઃખ દાહગ દૂર ટળ્યા રે' - એ રાગ ઉપયોગમાં ઉપયોગ છે રે, ક્રોધાદિમાં ન ઉપયોગ; ક્રોધમાં ક્રોધ ઉપયોગમાં રે, છે ન ખરે કો ક્રોધ... રે ચેતન ! ભેદવિજ્ઞાન આ ભાવ. ૧૮૧ અષ્ટ કર્મમાં નોકર્મમાં રે, છે જ નહિ ઉપયોગ; ઉપયોગમાં પણ છે નહિ રે, કર્મ નોકર્મનો યોગ... રે ચેતન ! ભેદવિજ્ઞાન આ ભાવ. ૧૮૨ શાન અવિપરીત આ ખરે રે, જ્યારે જ જીવને હોય; ત્યારે ઉપયોગ શુદ્ધાત્મ તે રે, ભાવ કરે ના કોય... રે ચેતન ! ભેદ વિજ્ઞાન આ ભાવ. ૧૮૩
અર્થ - ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિમાં કોઈ પણ ઉપયોગ છે નહિ, ક્રોધમાં નિશ્ચય કરીને ક્રોધ જ છે, ઉપયોગમાં નિશ્ચય કરીને ક્રોધ છે નહિ. ૧૮૧
અષ્ટ વિકલ્પ (આઠ પ્રકારના) કર્મમાં તેમ જ નોકર્મમાં ઉપયોગ છે નહિ અને ઉપયોગમાં કર્મ તેમ ४ नोभछे नहि. १८२.
આ અવિપરીત જ્ઞાન જ્યારે જ જીવને હોય છે, ત્યારે ઉપયોગ શુદ્ધાત્મા (ત) કંઈ પણ ભાવ નથી उरतो. १८३
आत्मख्याति टीका तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनंदति - उपयोगे उपयोगः क्रोधादिसु नास्ति कोप्युपयोगः । क्रोधे क्रोधश्चैव हि उपयोगे नास्ति खलु क्रोधः ॥१८१॥ अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः । उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति ॥१८२॥ एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य । तदा न किंचित्करोति भावमुपयोगशुद्धात्मा ॥१८३॥
न खल्बैकस्य द्वितीयमस्ति द्वयोभिन्नप्रदेशत्वेनैकसत्तानुपपत्तेस्तदसत्त्वे च तेन सहाधाराधेयसंबंधोऽपि नास्त्येव, ततः स्वरूपप्रतिष्ठत्वलक्षण एवाधाराधेयसंबंधोऽवतिष्ठते । तेन -
૧૫૨