________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૪ સ્વરૂપ સાધ્યને આલંબનારી થઈ, સ્થિર નિજ પરિણતિ સ્થિર નિજ ધર્મરસને સ્થાપે છે. એટલે પછી
વિરસ પરપરિણતિની રીઝ છોડી દઈ એના અંતરાત્માને નિજ પરિણતિનો જાગ્યો સભ્ય શાન સરસ અમૃત રસ ઈષ્ટ લાગ્યો છે, જેથી કરીને તેને સહેજે આસ્રવ ભાવની સુધારસ ધામ જો” ચાલ છુટી ગઈ છે અને આત્મભાવમાં સંવૃતપણે સ્થિતિ કરવા રૂપ જાલીમ
- ઉગ્ર સંવર ભાવ પ્રગટ્યો છે અને તે ભાવિતાત્મા પરમ સંવેગરંગથી ભાવે છે કે - હે ચિદાનંદ ચેતન ! તમે પરભાવમાં આત્મબુદ્ધિ રૂપ મોહદશા આત્માથી અળગી - જૂદી કરો અને આત્મ સ્વભાવમાં સંવૃત થઈ જવારૂપ સમ્યક સંવરનો ભેખ ધારણ કરો અને એમ કરશો ત્યારે તે ચિદાનંદ ! તમે સોળે કળાએ પૂર્ણ અમૃતવર્ષી આત્મચંદ્રની રેખા - નિશાની દેખશો.
જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો, જાગ્યો સમ્યગુ જ્ઞાન સુધારસ ધામ જે, છાંડિ દુર્જય મિથ્યા નિદ પ્રમાદની રે લો; સહેજે પ્રગટ્યો નિજ પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લા. સાધ્યાલંબી થઈ લાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મ રસ ઠરે રે લો. ત્યાગીને સવિ પરપરિણતિ રસ રીઝ જે, જાગી છે નિજ અંતર આતમ ઈષ્ટતા રે લો સહેજે છૂટી આસ્રવ ભાવની ચાલ જો, જાલીમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો.”
- શ્રી દેવચંદ્રજી “મોહ દશા અળગી કરો, ધારો સુસંવર ભેખ, ચિદાનંદ તવ દેખીએ પ્યારે, શશિ સ્વભાવ કી રેખ.” - શ્રી ચિદાનંદજી, પદ-૪
આકૃતિ
અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહ
ભાવ
જ્ઞાનમય શાનીનો
ભાવ નિરોધ
આસવ
“
પર
છે | 2િ]
જીવ
કર્મ પુર
૧૦૫