________________
અમૃત પદ - ૨૫૨ પ્રત્યક્ષ આલેખિયા, ફુટ જ સ્થિર દેખિયા, પરદ્રવ્યાસ્તિત્વથી અહીં ઠગાયો. સ્વદ્રવ્ય ન જ દેખતો શૂન્ય સર્વથા થતો, પશુ જ તે નાશ નિષે જ પાયો... પ્રત્યક્ષ આલેખિયા... ૧ સ્વદ્રવ્ય અસ્તિત્વથી, નિરૂપી નિપુણત્વથી, જીવે સ્યાદ્વાદવાદી જ આ તો. સદ્ય સમુન્નતા, વિશુદ્ધ અતિ પ્રગટતા, બોધ મહા મહથી પૂર્ણ થતો... પ્રત્યક્ષ આલેખિયા... ૨
અમૃત પદ - ૨૫૩
(“ધાર તરવારની' - એ રાગ ચાલુ) સર્વ દ્રવ્યોમયા પુરુષને માનતો, વાસિતો દુષ્ટ દુર્વાસનાથી, સ્વદ્રવ્ય ભ્રમથી પરદ્રવ્ય વિશ્રામતો, પશુ ખરે ! એમ અજ્ઞાનતાથી.. સર્વ દ્રવ્યોમાયા. ૧ સ્યાદ્વાદી તો સમસ્ત વસ્તુમાં, નાસ્તિતા જાણતો જ પરદ્રવ્યાત્મતાથી, નિર્મલા શુદ્ધ નિજ બોધ મહિમાયતો, સ્વદ્રવ્ય જ આશ્રતો આત્મતાથી... સર્વ દ્રવ્યોમયા. ૨-૨૫૩
અમૃત પદ - ૨૫૪
(“ધાર તરવારની” – એ રાગ ચાલુ) ભિન્ન ક્ષેત્રે સ્થિતા, બોધ નિયત થતા, વ્યાપારે નિષ્ઠ હોતો સદાયે, પશુ એવો સર્વતઃ બહાર પડતો પુરુષ, પેખતો રહી સદાયે સદાય... ભિન્ન ક્ષેત્રે સ્થિતા. ૧ સ્વક્ષેત્રાસ્તિત્વથી નિરુદ્ધ જસ રસ તે, સ્યાદ્વાદી નિષ્ઠતો આત્મમાંહી, ખીલા જેમ ખાત નિત, બોધમાં નિયત છે, જેની વ્યાપાર શક્તિ જ આંહી.. ભિન્ન ક્ષેત્રે સ્થિતા. ૨
प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावंचितः, स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता, स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।।२५२।।
सर्वद्रव्यमयं प्रपद्य पुरुष दुर्वासनावासितः, स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति । स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां, जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ॥२५३||
भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा, सीदत्येव बहिर् पतंतमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनः, स्तिष्ठत्यात्मनि खाधबोतव्यापारशुक्तिर्भवन् ॥२५४॥
૮૪૭