________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ ૨૪૯
ધા૨ તરવારની’ - એ રાગ વિશ્વને શાન માની સ્વ તત્ત્વાશથી, વિશ્વને દેખતો જે ફરે છે, વિશ્વમય થઈ જ અજ્ઞાની તે તો પશુ, પશુ શું સ્વચ્છંદ ચેષ્ટા કરે છે...
જેહ તત્ તેહ તત્ નાંહિ પરરૂપથી', એમ જે હોય સ્યાદ્વાદદર્શી, વિશ્વથી ભિન્ન તે અવિશ્વ વિષે ઘડ્યા, તેના સ્વ તત્ત્વનો હોય સ્પર્શી...
-
ડ
અમૃત પદ - ૨૫૦ (ધા૨ તરવારની' – એ રાગ ચાલુ) બાહ્ય અર્થો તણા, ગ્રહણ સ્વભાવે ઘણા, વિચિત્ર ઉલ્લાસતા સર્વ ઠામે, શેયાકા૨ો થકી, વિશીર્ણ શક્તિ પશુ, ત્રૂટતો સર્વતઃ નાશ પામે...
અમૃત પદ ૨૫૧
વિશ્વને શાન માની સ્વતત્ત્વાશથી. ૧
એક દ્રવ્યત્વથી, નિત્ય સમુદિતથી, ભેદભ્રમ ધ્વંસતો સ્યાદ્વાદી, જ્ઞાન એક દેખતો, અનુભવન જસ છતો બાધતો અત્ર કોઈ ન વાદી...
ડ
-
-
વિશ્વને જ્ઞાન માની સ્વ તત્ત્વાશથી. ૨૪૯
-
૮૪૬
બાહ્ય અર્થો તણા ગ્રહણ સ્વભાવે. ૧
(ધાર તરવારની’
એ ચાલુ રાગ)
શેયાકાર કલંકથી ચિત્ર આ ચિતિ તણું, પ્રક્ષાલન કલ્પના જેહ પ્રીચ્છે... શેયાકાર કલંકથી ચિત્ર. એક આકા૨ ક૨વાની ઈચ્છાથી તે, સ્ફુટ પણ જ્ઞાન પશુ ના જ ઈચ્છે... શેયાકાર કલંકથી ચિત્ર. ૧ કિંતુ અનેકાંતવિત્ અનેકતા તેહની, પર્યાયોથી થતી અત્ર લેખે,
વૈચિત્ર્યમાંય અવિચિત્રતાગત સ્વતઃ, જ્ઞાન ક્ષાલિત થયેલું જ દેખે... શેયાકાર કલંકથી ચિત્ર. ૨
ਨ
બાહ્ય અર્થો તણા ગ્રહણ સ્વભાવે. ૨
विश्वं ज्ञानमिति प्रतर्क्स सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छंदमाचेष्टते ।
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददृर्शी पुनर्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९|| 乃
बाह्यार्थग्रहणस्वभावभरतो विश्वश्विचित्रोल्लस
ज्झेयाकारविर्शीणं शक्तिरभितस्त्रुट्यन् पशुर्नश्यति । एकद्वव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकांतवित् ॥ २५० ॥
ડ
ज्ञेयाकारकलंकमेचकचितिप्रक्षालनं कल्पय - नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं, पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकांतवित् ॥२५१||
ડ