________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૫૫ (ધાર તરવારની’
એ રાગ ચાલુ)
સ્થિતિ કરવા સ્વ-ક્ષેત્રે પૃથવિધ પ૨ - ક્ષેત્ર સ્થિત અર્થનો ત્યાગ કરતો, તુચ્છ થઈને પશુ નાશને પામતો, ચિદાકારો સઅર્થો જ વામતો... પશુ નાશને પામતો. ૧ સ્યાદ્ાદી તો પર-ક્ષેત્રમાં નાસ્તિતા, જાણતો તે વસંતો સ્વધામે, અર્થો ત્યાગ્યા છતાં, ન અનુભવે તુચ્છતા, પરથી આકાર કર્યંત વિરામે
સ્યાદ્ાદી તો પરક્ષેત્રમાં નાસ્તિતા જાણતો. ૨
રડ
-
૨૫૬
અમૃત પદ (ધાર તરવારની’
એ રાગ ચાલુ)
પૂર્વ આલંબિયા, શેય નાશ સમયમાં, જ્ઞાનનો જાણતો નાશ આંહિ, ખાલીખમ અબુઝ તે, અત્યંત તુચ્છો પશુ સીદતો કાંઈ કળતો જ નાંહિ...
-
-
આનું અસ્તિત્વ, કળતો જ નિજ કાળથી, તિષ્ઠતો પૂર્ણ સ્યાદ્વાદવેદી, બાહ્ય વસ્તુઓ ભલે, ફરી ફરી ઉપજી, વિનશતી હોય તો યે અભેદી... સ્યાદ્વાદવેદી આનું અસ્તિત્વ કળતો જ નિજ કાળથી. ૨
પશુ સીદતો કાંઈ કળતો જ નહિ. ૧
5
અમૃત પદ ૨૫૭
(ધાર તરવારની' - એ રાગ ચાલુ) અર્થાલંબન તણા, કાળમાં જ જ્ઞાનનું, કળતો અસ્તિપણું બાહ્ય ઠામે, શેય આલંબને, લાલસુમન થકી, ભ્રમણ કરતો, પશુ નાશ પામે. પશુ નાશ પામે, જ્ઞેય આલંબને લાલસુ મન થકી. ૧
આનું નાસ્તિત્વ, કળતો જ પરકાળથી, તિષ્ઠે સ્યાદ્વાદી તો આત્મમાંહિ, ખોડેલ ખીલા સમો, ખાત નિત સહજ આ, જ્ઞાન એક પુંજ થાતો જ આંહિ...
-
૮૪૮
સ્યાદ્વાદી તો આત્મામાંહિ તિષ્ઠે, ૨
હ
स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितर्थोज्झनात्, तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान्सहार्थै र्वमन् । स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परात् || २५५||
ડ
पूर्वालंबितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्, सीदत्येव न किंचनापि कलयन्नत्यंततुच्छः पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ॥ २५६ ॥
ડ
अर्थालंबनकाल एवं कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज्ञेयालंबनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति । नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनि खातनित्यसहजज्ञानैकपुंजीभवन् ॥ २५७||
હ