________________
અમૃત પદ - ૨૨૯
(ઢાળ - એ જ). એમ સમસ્ત નિરસ્ત કરી રે, સૈકાલિક આ કર્મ, શુદ્ધનય અવલંબતો રે, એવો હું આ નિષ્કર્મ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. મોહ વિલીન જેનો થયો રે, થયો જે રહિત વિકાર, એવો હું અવલંબુ હવે રે, આત્મા ચિન્માત્ર જ સાર... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે.
અમૃત પદ - ૨૩૦
- (ઢાળ - એ જ). કર્મ વિષત ફળો ગળો રે, ભોગવ્યા વિણ મ્હારા જ, સંચેતું છું હું અચલ આ રે, ચૈતન્યાત્મ આત્મા જ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે.
અમૃત પદ - ૨૩૧
(ઢાળ - પૂર્વોક્ત) નિઃશેષ કર્મફલો તણો રે, એમ કર્યાથી સંન્યાસ, સર્વ ક્રિયાંતર વિહારથી રે, વૃત્તિ નિવૃત્ત થઈ જાસ... વર્લ્ડ ચૈતન્યાત્મ અત્મિમાં રે. ૧ એવા મુજને ચૈતન્ય લક્ષણું રે, આત્મતત્ત્વ ભજતાં જ, અચલને અત્યંત અનંતપણે રે, વહ કાલાવલી આ જ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મામાં રે. ૨ ચૈતન્યાત્મ આત્મમાં વર્તવા રે, આત્મભાવના આ આમ, ભાવી અપૂર્વ જ ભાવથી રે, ભગવાન અમૃત સ્વામ. વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે નિત્ય ૩
- उपजाति समस्तमित्येवमपास्य कर्म, त्रैकालिकं शुद्धनयावबंली । विलीनमोहो रहितो विकार - श्चिन्मात्रमात्मानमथावलंबे ||२२९||
आर्या
विलगंतु कर्मविषतरुफलानि मम भुक्तिमंतरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानं ॥२३०।।
वसंततिलका निरशेषकर्मफलसंन्यसनान्ममैवं, सर्वक्रियांतरविहारनिवृत्तवृत्तेः ।। चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं, कालावलीयमचलस्यवहत्वनंता ॥२३१॥
૮૩૩