________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૨૭ પૂર્વોક્ત)
(ઢાળ
મોહ વિલાસ આલોચી આ રે, ઉદયનું સહુ કર્મ,
વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે.
-
॥ इति आलोचना कल्प समाप्त ॥
ડ
અમૃત પદ ૨૨૮
-
મોહ ફગાવી પચ્ચખી રે, ભવિષ્યનું સહુ કર્મ,
વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે.
॥ इति प्रत्याख्यानकल्प समाप्तः ॥
ડ
मोहविलासविजृंभितमिदमुदयत्कर्म सकलमालोच्य | आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ||२२७||
ડ
॥ કૃતિ આનોષનાઃ સમાસઃ || प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसंमोहः ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्तें ||२२८||
ડ
॥ કૃતિ પ્રાધ્યાન કહ્યુંઃ સમાસઃ ॥
૮૩૨