________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ ૧૮૮
વીર સુતો કાં સૂતા રહ્યા છો ?’ - એ રાગ
સુખાસીનતાને પામેલા, પ્રમાદમાં જે પડી રહ્યા,
ક્રિયા પ્રતિક્રમણાદિ ત્યજી જે, આલસ ગર્લે સડી રહ્યા... સુખરસીનતાને. ૧ સુખાસીનતામાં બિરાજતા તે, આથી સર્વ હણાઈ ગયા,
ચાપલ તેનું થયું પ્રલીન તે, શુષ્કજ્ઞાની ડૂબાઈ ગયા... સુખાસીનતાને. ૨ વાચાજ્ઞાનીનું આલંબન, ખોટું ઉન્મૂલિત થયું,
સાચા જ્ઞાનીનું આલંબન, સાચું ઉન્મીલિત થયું... સુખાસીનતાને. ૩
આલાન સ્થંભ શું આત્મસ્થંભમાં, મન-ગજ આલાનિત થયો,
-
આ સંપૂર્ણ વિજ્ઞાનઘનાનો, અનુભવ જ્યાં લગ પ્રગટ થયો... સુખાસીનતાને. ૪ વિજ્ઞાનધન આ અમૃતચંદ્રે, ટંકોત્કીર્ણ નિનાદ ધર્યો, ભગવાન અમૃત સંસ્કૃત કળશે, તત્ત્વતણો ટંકાર કર્યો... સુખાસીનતાને. ૫
अतो हता प्रमादिनो गताः सुखासीनतां, प्रलीनं चापलमुन्मीलितमालंबनं ।
आत्मन्येवालानितं चित्त मासंपूर्णविज्ञानघनोपलब्धेः || १८८||
Õ
૮૧૦
-