________________
મોક્ષ અધિકાર
અમૃત પદ - ૧૮૦
વીતરાગ જય પામ' એ રાગ (કલ્યાણ રાગ) જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ ! જયવંતું કૃતકૃત્ય ! કૃતકૃત્યે જે અમૃત શાને, કરી લીધું સહુ કૃત્ય... જયવંતું કૃત્ય કૃત્ય જ્ઞાન આ. ૧ પ્રજ્ઞા-કરવત બંધ-પુરુષને, દ્વિધા કરી જે જ્ઞાન, સાક્ષાત મોક્ષે લઈ જતું આ પુરુષ અનુભવ ધામ... જયવતું કૃતકૃત્ય શાન આ. ૨ સરસ સહજ પરમાનંદે જે, હમણાં ઉન્મજ્જત, કત્ય સકલ કરી લીધું એવું, પરમ પૂર્ણ જયવંત... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૩ કૃતકૃત્ય એવું પરમ પૂર્ણ આ, સૂત્રધાર આ જ્ઞાન, આત્મખ્યાતિ' સૂત્રકારે ગાયું, અમૃતચંદ્ર ભગવાન... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૪ બંધ-પુરુષને ભિન્ન કરતું, સૂત્રધાર શું જ્ઞાન, સાક્ષાત્ મોક્ષ સહજત્મસ્વરૂપી, અનુભવ અમૃત પાન... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૫
અમૃત પદ - ૧૮૧ ધાર તરવારની સોહલી દોહલી જિનતણી ચરણ સેવા” -: તીર્ણ પ્રજ્ઞા છીણી, સૂક્ષ્મ સંધિ પડી, આત્મ ને કર્મને ભિન્ન કરતી, છીણી સૂતારની, જેમ સંધિ પડી, કાષ્ઠના સ્પષ્ટ બે ભાગ કરતી.. તીક્ષ્ણ. ૧ પ્રજ્ઞા છીણી તી આ, નિપુણ સાવધાનથી, આવી કેમે કરી પાડવામાં, અંતઃસંધિ બંધમાં, આત્મ ને કર્મના, સૂક્ષ્મમાં પડતી સવેગ આમાં... તા. ૨ આત્મને મગ્ન કરતી, અતિ ઉલ્લસતા, સ્થિર વિશદ ધામ ચૈતન્યપૂરે, બંધને અજ્ઞાન ભાવમાં, નિયમિતો, કરતી તે સર્વથા ખૂબ દૂરે... તીર્ણ. ૩ આત્મ ને બંધને, કરતી ભિન્ન ભિન્ન આ, આમ પ્રજ્ઞા છીણી તીણ ભારી, પ્રજ્ઞા છીણી મહિમ આ, અમૃત ભગવાન આ, ગાયો મહા ચિત્ ચમત્કારકારી... તીક્ષ્ણ પ્રણા છીણી. ૪
આ
શિવણિી , द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्वंधपुरुषौ, नयन्साक्षात्मोक्षं पुरुषमुपलभैकनियतं । इदानीमुन्मजत् सहजपरमानंदसरसं, परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१८०॥
स्रग्धरा प्रज्ञा छेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः, सूक्ष्मेंतःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धाग्नि चैतन्यपूरे, बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वति भिन्नभिनौ ।।१८१॥
S
૮૦૫