________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૭૮
દુઃખ દોહગ દરે ટળ્યા રે' - એ રાગ બંધ ઉમૂલી ભગવાન આ રે, આત્મા આત્મામાં ફૂજીત, પૂર્ણ એક જ્ઞાન અનુભવતણું રે, અમૃત પાન કરત... બંધ ઉમૂલી ભગવાન આ. ૧ આલોચી એમ દ્રવ્ય-ભાવનો રે, નિમિત્ત-નૈમિત્તિક ભાવ, વિવેચી તે પરદ્રવ્ય ખરે ! રે, બળથી સમગ્ર જ સાવ.. બંધ ઉમૂલી ભગવાન આ. ૨ તે પરદ્રવ્યમૂલ બહુ રે, ભાવ સંતતિ અનંત, એકી સાથે જડમૂળથી રે, ઉભૂલવા ઈચ્છત... બંધ ઉમૂલી ભગવાને આ. ૩ જય છે આ આત્મા પ્રતિ રે, પૂર્ણ એક સંચિત્ વાન, નિર્ભર વહતી સંવિદનું રે, કરતો અનુભવ પાન... બંધ ઉમૂલી ભગવાન આ. ૪ જેથી ઉમૂલી બંધનો રે, આત્મામાં આત્મ ભગવાન, અમૃત જ્યોતિ સ્વર્જતો રે, ચિહ્નગને જ્યમ ભાણ... બંધ ઉમૂલી ભગવાન આ. ૫
અમૃત પદ - ૧૭૯
ધન ધન શાસન શ્રી જિનવરતણું' - એ રાગ. જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, સાધુ આ એવી સદ્ધ, પ્રસર એનો જેમ અન્ય ન આવરે, કોઈ પણ નિત્ય અબદ્ધ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૧ કારણો પ્રગટ રાગાદિક આ, બંધતણા જ નિદાન, તેનો ઉદય જે અદય વિદારતી, તમન્ વિદારે ક્યું ભાણ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૨ કાર્ય વિવિધ બંધરૂપ આ, આત્માને બંધનકાર, તેને હમણાં ધક્કા મારી સદ્ય રે, આત્મઘરથી કાઢી હાર... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૩ જ્ઞાનજ્યોતિ અમૃત આ એહવી, તિમિર ખપાવી તમામ, શદ્ધ ચિદાકાશ મળે ઝળહળે, શાશ્વત અમૃત ધામ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૪ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, સાધુ આ એવી સત્રદ્ધ, પ્રસર એનો જેમ અન્ય ન આવરે, કોઈ પણ – નિત્ય અબદ્ધ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૫ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, વિજ્ઞાનઘન ભગવાન, કર્મઘનોથી કદી અવરાય ના, વધે અમૃતઘન જ્ઞાન... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૬
_ રૂતિ વંઘ નથR ||
शार्दूलविक्रीडित इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बला - त्तन्मूलां बहुभावसंततिमिमामुद्धार्तुकामः समं । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविधुतं, येनोन्मूलितबंध एष भगवानात्मात्मनि स्फूर्जति ॥१७८।।
मंदाक्रांता रागादीनामुदयं दारयत्कारणानां, कार्यं बंधं विविधमधुना सद्य एव प्रणुध । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेत - तद्वद्यद्व-असरमपरः कोऽपि नास्यावृणोति ।।१७९।।
૮૦૪