________________
અમૃત પદ - ૧૬૫
ભૈયા ! વિષમ આ સંસાર” - એ રાગ અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ, અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ, જેને પરનો કંઈ ન સંબંધ, અહો ! આ સમ્યગુ દષ્ટિ અબંધ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૧ કર્મ વર્ગણા વ્યાપ્ત થયેલો, ભલે જ હો તે લોક, પરિસ્પન્દાત્મક કર્મ ભલે હો, મન વચ કાયા યોગ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૨ કરણો હો તે ભલે અહીં તે, ભલે ચિદચિત્ ધ્વસ, તોય અહો ! આ સમ્યગુ દૃષ્ટિ, ક્યાંયથી ન પામે બંધ.. અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૩ રાગાદિક ઉપયોગ ભૂમિએ, લઈ જાતો ન સુજાણ, કેવલ જ્ઞાનપણે પરિણમતો, ભવનું અથાતો) કેવલ જ્ઞાન.. અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૪ એવું અદ્ભુત સમગ્ર દષ્ટિ, આત્મનું ચિત્ર ચરિત્ર, ભગવાન અમૃતચંદ્ર ગાયું, દોરી તત્ સત્ ચિત્ર... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૫
અમૃત પદ - ૧૬૬
(રાગ - ઉપરનો પદ પ્રમાણે) તો પણ નિરર્ગલ ચરવું તે, જ્ઞાનીને ન જ ઈષ્ટ, નિરર્મલા સ્વચ્છંદ પ્રવૃત્તિ તે, બંધાયતન અનિષ્ટ... અહો ! આ સમ્ય દષ્ટિ અબંધ. ૧ ઈચ્છા-કામરહિતપણે જે, કીધું કર્મ અકામ, તે જ અકારણ મત જ્ઞાનિને, બીજું તો બંધ ધામ... અહો ! આ સમ્યગુ દષ્ટિ અબંધ. ૨ સ્વછંદનો ઈજારો દીધો, લીધો જ્ઞાની ના જ, આખલા જેવી સ્વચ્છંદ પ્રવૃત્તિ, અખિલની કહી ના જ... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૩ (કારણ) કરે છે અને જાણે છે તે, બન્ને શું ન વિરુદ્ધ, સીધો સાદો પ્રશ્ન પૂછે એ, ભગવાન અમૃત બુદ્ધ... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ. ૪
शार्दूलविक्रीडित लोकः कर्मततोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्, तान्यस्मिन् करणानि संतु चिदचिदव्यापादनं चास्तु तत् । रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन् केवलं, बंधं नैव कुतोप्युपेत्यमहो सम्यग्दात्मा ध्रुवं ।।१६५।।
पृथ्वीवृत्त - तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां, तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृत कर्म तन्मतमकारणं ज्ञानिनां, द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ।।१६६।।
૭૯૭