________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૬૧ સમ્યગુદૃષ્ટિ તણા લક્ષણ આ, સકલ જ કર્મ હણતા, સમયે સમયે નિર્જરા તણો, મહાપ્રાસાદ ચણતા... સમ્યગુ દેષ્ટિ તણા લક્ષણ. ૧ ટંકોત્કીર્ણ સ્વરસથી ભરિયો, જ્ઞાન અમૃતનો દરિયો, તેના સર્વસ્વ તણો ભાગી આ, સમ્યગુદૃષ્ટિ વરિયો.. સમ્યગુ દેષ્ટિ તણા લક્ષણ. ૨ એને આમાં પુનઃ જરાયે, બંધ કર્મનો નો'યે, પૂર્વોપાત્ત જ તે અનુભવતાં, નિયત નિર્ભર હોય... સમ્યગુ દેષ્ટિ તણા લક્ષણ. ૩ જ્ઞાન અમૃતનું પાન કરતા, સમ્યગુ દેષ્ટિ સંતા, ભગવાન અમૃત શાની પામે, નિર્જરા ગુણ અનંતા... સમ્યગૃ દૃષ્ટિ તણા લક્ષણ. ૪
S
અમૃત પદ - ૧૬૨ સમ્યગુદૃષ્ટિ નટરાજ, નાટક કરતો રે, વ્યાપી ગગનાભોગ, રંગ નાટક કરતો રે... સમ્યગુ દષ્ટિ નટરાજ નાટક. ૧ અષ્ટ સ્વ અંગે સંગતો, આ માચે રે, ધંત એમ નવ બંધ, યોગી સાચે રે... સમ્યગુ દૃષ્ટિ નટરાજ નાટક. ૨ પૂર્વબદ્ધ ક્ષય આણતો, આ વિલાસે છે, નિર્જરા જોગણી જ્વાલને, ઉલ્લાસે છે... સમ્ય દષ્ટિ નટરાજ નાટક. ૩
અતિરસથી છલકત, સ્વયં આ માચે રે, આદિમધ્યાંતથી મુક્ત, શાન થઈ સાચે રે... સમ્યગુ દેષ્ટિ નટરાજ નાટક. ૪ વ્યાપી ગગનભોગ, રંગ નાટક કરતો, સમ્યગુ દેષ્ટિ શું અધ્યાત્મ નાટક કરતો... સમ્યગુ દેષ્ટિ નટરાજ નાટક. ૫ વિશ્વરંગ વ્યાપી શ્રીરંગ ઉલ્લાસે રે, કેવલ જ્ઞાનશ્રી સંગ, રંગે રાચે રે... સમ્યગ્ર દૃષ્ટિ નટરાજ નાટક. ૬ જ્ઞાન બ્રહ્મ બ્રહ્માંડ વ્યાપી સાચે રે, પરબ્રહ્મ જિન સાક્ષાત્, શું આ માચે રે... સમ્યગુ દષ્ટિ નટરાજ નાટક. ૭ સમ્યગુ દૃષ્ટિ ભગવાને, સતુ આ સાચે રે, સમ્યગુ દેષ્ટિ ભગવાન, અમૃતે વાચે રે... સમ્યગ્ર દૃષ્ટિ નટરાજ નાટક. ૮
| હરિ નિત ગાથાર |
मंदाक्रांता टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः, सम्यग्दृष्टे यदिह सकलं घ्नंति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बंधः, पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निजरैव ।।१६१||
S रुंधन् बंधं नवमिति निजैः संगतोऽष्टाभिरंगैः, प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोजम्मणेन । सम्यग्दृष्टिः स्वयमतिरसादिमध्यांतमुक्तं, ज्ञानं भूत्वा नटति गगनाभोगरंगं विगाह्य ||१६२।।
|
નિ
પાર
૭૯૪