________________
૧૫૯
અમૃત પદ પ્રાણોચ્છેદને મરણ વદે છે, જ્ઞાન પ્રાણ આત્માના, સ્વયં જ તે તો શાશ્વતતાથી, છેદાતું જ કદા ના... નિઃશંક સતત. ૧ એથી એના મરણ તણો તો, સંભવે કંઈ ન હવંતો,
તેથી મરણ તણો જ્ઞાનિને, ભય ક્યાંયથી જ ભવંતો ?... નિઃશંક સતત. ૨
નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો,
ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્ દૃષ્ટિ સંતો... નિઃશંક સતત. ૨
-
અમૃત પદ - ૧૬૦
એક જ જ્ઞાન અનાદિ અનંતું, સિદ્ધ સ્વતઃ આ આંહિ;
જેટલું તેટલું આ અચલ સદાયે, દ્વિતીયોદય અહિં નાંહિ.નિઃશંક, ૧
તેથી આકસ્મિકનો અત્રે, સંભવ કંઈ ન હવંતો;
તેથી આકસ્મિકનો શાનિને, ભય ક્યાંથી જ ભવંતો ?.. નિઃશંક. ૨
નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો;
ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્દષ્ટિ સંતો-નિઃશંક સતત.૩
प्राणोच्छेदमुदाहरति मरणं प्राणः किलास्यात्मनो, ज्ञानं तत्स्वयमेव शाश्वततया नो छिद्यते जातुचित् । तस्यातो मरणं न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५९॥
હ
एकं ज्ञानमनाद्यनंतमचलं सिद्धं किलैतत्स्वतो,
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः ।
तन्नाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१६०||
ડ
૭૯૩