________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૫૬ વેદના એક આ એક અચલ જે, શાન સ્વયં વેદાયે, નિર્ભેદ વેદ-વેદકના બલથી, અનાકુલોથી સદાયે... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૧ અન્ય થકી આગત વેદનાનો, સંભવ ના જ હવંતો, તેથી વેદના તણો શાનિને, ભય ક્યાંથી જ ભવંતો ?... નિઃશંક સતત સ્વયં સહજ છે. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિદતો, ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગુ દેષ્ટિ સંતો.. નિઃશંક સતત સ્વયં સહજ તે. ૩
અમૃત પદ - ૧૫૭ - - જે સત્ નાશ ન પામે, નિયત તે, વસ્તુ સ્થિતિ આ વ્યક્તા; જ્ઞાન સત સ્વયં તત, તેનું શું, ત્રાણ કરવા પર શકતા ?.. નિઃશંક સતત સ્વયં સહજ તે..૧ એથી આના અત્રાણ તણો, સંભવ કંઈ ન હવંતો; તેથી અત્રાણ તણો જ્ઞાનીને, ભય ક્યાંથી જ ભવંતો.. નિઃશંક સતત સ્વયં સહજ તે...૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદતો; ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગૃષ્ટિ..સંતો નિઃશંક સતત સ્વયં સહજ તે..૩
અમૃત પદ - ૧૫૮ સ્વરૂપ તે જ ખરે ! વસ્તુની, ગુમિ પરમ આ હોયે, સ્વરૂપમાં કારણ બીજો કો, શક્ત પેસવા નો'યે... નિઃશંક સતત સ્વયં. ૧ અકૃત જ્ઞાન તે સ્વરૂપ પુરુષનું, નિશ્ચય એમ જ હોય, એથી અગુપ્તિ એક જ્ઞાનની, અહીં કોઈ પણ નો'યે... નિઃશંક સતત સ્વયં. ૨ તેથી અગુમિ તણો- જ્ઞાનિને, ભય ક્યાંથી જ ભવંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિદતો... નિઃશંક સતત સ્વયં. ૩ ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગુ દષ્ટિ સંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, શાન સદા વિંદતો... નિઃશંક સતત સ્વય. ૪
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते, निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विदंति ॥१५६।।
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिः, ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किंचन भवेत्तभीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विदंति ।।१५७।।
स्वं रूपं किल वस्तुनोऽस्ति गुप्तिस्वरूपे न य - च्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरुपं च नुः । अस्यागुप्तिरतो न काचन भर्वेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५८।।
O
૭૯૨