________________
અમૃત પદ - ૧૫૪
“ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ સમ્ય દૃષ્ટિઓ જ સમથ, સાહસ કરવા આવું, નિઃશંક નિર્ભય અમૃત જ્ઞાને, આતમ અમૃત ભાવુ.... સમ્ય દષ્ટિઓ સમર્થ. ૧ રૈલોક્ય આખું ભયથી ચળતું, માર્ગ ત્યજે છે જેનો, એવું વજ પડતું ત્યારે, એમ ન ફરકે વાળ એનો... સમ્પન્ દેષ્ટિઓ જ સમર્થ સાહસ. ૨ ત્યારે પણ ના લેશ ડરતા, સમ્યગુ દેષ્ટિ બંકા, નિસર્ગ નિર્ભયતાથી તે તો, સર્વ જ ત્યજીને શંકા... સમ્પ દુચિઓ જ સમર્થ. ૩ અવધ્ય બોધ વધુ સ્વ જાણતા, બોધથી મૃત ન થાતા, નિશાંક નિર્ભય અમૃત જ્ઞાને, ભગવાવ અમૃત માતા... સભ્ય દષ્ટિઓ જ સમર્શી. ૪ સમ્યગુ દૃષ્ટિઓ જ સમર્થો, સાહસ કરવા આવું, નિઃશંક નિર્ભય અમૃત જ્ઞાને, આતમ અમૃત ભાવુ... સમ્યગુ દૃષ્ટિઓ જ સમર્થ. ૫
અમૃત પદ - ૧૫૫ નિઃશંક સતત સ્વયં સહજ છે, જ્ઞાન સદા વિદેતો, સહજત્મસ્વરૂપી જ્ઞાની આ, સમ્યગુ દેષ્ટિ સંતો, નિશંક સતત સ્વયં સહજ તે. ૧ લોક શાશ્વતો એક એહ છે, વિવિક્ત આત્મા કરો, સંપૂર્ણપણે સકલ વ્યક્ત આ, અન્ય સર્વથી અનેરો... નિઃશંક સતત સ્વયં સહજ છે. ૨ ચિત્ લોક જ સ્વયમેવ કેવલો, એકલો જે આલોકે, લોક અપર આ તેથી અપરો, હારો ન કો આ લોકે... નિઃશંક સતત સ્વયં સહજ છે. ૩ તો આ લોક તણો જ્ઞાનીને, ભય ક્યાંથી જ ભૂવંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા હિંદુતો... નિલાંક સતત સ્વયં સહજ તે. ૪ ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગુ દૃષ્ટિ સંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિદતો... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૫
- શાર્દૂનવિક્રીડિત सम्यादृष्टय एव साइसमिदं कर्तुं क्षमंते परं, यद्वजेऽपि पतत्यमी भयचलालोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शंकां विहाय स्वयं, जानंतः स्वमवध्यबोधवपुषं बोधाच्चयवंते न हि ।।१५४||
लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तामनः, चिल्लोकं वयमेव केवलमयं यल्लोकसत्येककः । लोकोऽयं न तवापरस्तपरस्तस्यास्ति तभीः कुतो, निधांकः सततं स्वयं सहजं ज्ञानं सदा विवति ||१५५।।
૩૯૧