________________
સમયસાર : આખ્યાતિ
અમૃત પર્દ - ૧૪૪
બેડો બાઈ બૂડતો તારશે રે' - એ રાગ જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ ? શાનીને પપરિગ્રહનું શું કામ ? નિજ પર ભેદ જાણીને જેણે, ગ્રહ્યો નિજ આતમરામા.. જ્ઞાનીને પ૨પરિગ્રહનું શું કામ ?. ૧
અચિંત્ય શક્તિનો સ્વામી છે, સ્વયમેવ જ જ દેવ, ચિંતામણિ ચિન્માર્ગે જ ચેતન, એહ અહો ! સ્વયમેવ જ્ઞાનીને પસ્પરિગ્રહનું શું કામ?. ૨ સર્વાર્થ સિદ્ધાત્મપણાથી જે, સર્વાર્થ સિદ્ધ થઈ દેવ, ભગવાને અમૃતચંદ્ર કરે શું, અન્ય પરિગ્રહ લેવી?... જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ?. ૩
અમૃત પદ - ૧૪૫ પરિગ્રહ એમ ફગાવી, સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી, સામાન્યથી સ્વ પર અવિકનો, હેતુ નિશ્ચય ભાવી. સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૧ અજ્ઞાન આ છોડી દઉં એવું, એવું મનમાં લાવી, હવે વિશેષે તે જ છાંડવા, એહ પ્રવો સુભાવી સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૨ ભગવાન અમૃતચંદ્ર શાની છે, નિત્ય શુદ્ધ સ્વભાવી, અનુભવ અમૃતરસ સિંઘુમાં, આત્મા દિયે માવી... સમસ્ત જ પરિગ્રહ. ૩
उपजाति अचिंत्यशक्तिः स्वयमेव देव - श्चिन्मात्रचिंतामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते, જ્ઞાની વિચિસ્થ in j૪૪
वसंततिलका इत्थं परिग्रहमपास्थ समस्तमेव, सामान्यतः स्वपरयौरविवेकहेतुः । अज्ञानमुज्झितुमना अधुना विशेषादे भूयस्तमेव परिहर्तुमय प्रवृत्तः ।।१४५।।