________________
સમયસર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૩૭ હું તો સમ્યગુ દેષ્ટિ સ્વયં છું, મને બંધ કદી ન હો, એમ ઉંચું ફૂલેલું વદન, પુલકિત થઈ જે જોયે... હું તો સભ્ય દૃષ્ટિ. ૧ તે રાગીઓ પણ આચરતા, ફાંકો ભલે તે ઘતા, આલંબોને ભલે સમતિ પરતા, પાષા અદ્યાપિ હવંતા... હું તો સમ્યગુ દૃષ્ટિ. ૨ આત્મા-અનાત્મા અવગમ વિરહે, તેનું સમ્યક્ત ઘર છે ખાલી, ભગવાન અમૃતચંદ્ર ગર્જે છે, તે તો વાત કરે છે ઠાલી... હું તો સભ્યનું દૃષ્ટિ. ૩
અમૃત પદ - ૧૩૮
દીઠો દરિશન શ્રી પ્રભુજીનો' - એ રાગ આવો ! આવો ! અમૃત અમૃત આ, પદ અમૃત આ અહિ દેખો ! આ અનાદિ સંસારથી માંડી, પ્રતિપદે રાગી પેખો !... આવો ! આવો ! અમૃત અમૃત આ. ૧ મત સદા મોહમદિરા પાને, સુખ રહ્યા જે સ્થાને, અપદ અપદ તે અંધો દેખો ! આવો આવો અહિં પદ આ લેખો !... આવો! આવો ! અમૃત આ. ૨ શુદ્ધ શુદ્ધ જ્યાં ચૈતન્ય ધાતુ, સ્વ રસભરે રસમાતું, સ્થાયિ ભાવપણાને પામે, ભગવાન અમૃત પદ ધામે... આવો ! આવો ! અમૃત અમૃત આ. ૩
मंदाक्रांता सम्यग्दृष्टिः स्वयमयमहं आतु बंधो न मे स्या - दित्युत्तानोत्पुलकवदना रागिणोप्याचरंतु । आलंबता समितिपरतां ते यतोद्यापि पापा, आत्मानात्मावगमविरहात्संति सम्यक्त्वरिक्ताः ॥१३७।।
आसंसाराप्रतिपदममी रागिणो नित्यमत्ताः, सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वंमंधाः । एतैतेतः पदमिवमिदं यत्र चैतन्यधातुः, शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वति ।।१३८।।
૪૨