________________
અમૃત ૫૬ - ૧૩ જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ, શાશ્વત ઉદ્યોતવંતુ, સ્વરૂપ દુર્ગે સંવૃત સ્થિત આ, સહાત્મસ્વરૂપ સંતુ... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૧ ભેદ જ્ઞાન ઉચ્છલના કલને, શુદ્ધ તત્ત્વ અનુભવને, રાગ ગ્રામના પ્રલયન ક્રરણે, કર્મ તણા સંવરણે... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૨ આત્મામાંહિ જ તોષ ધરંતું, અમલાલોક ભવંતુ, પરમ એક અમ્યાન જ સંતુ, પ્લાન કદી ન હવંતુ... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૩ જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ, શાશ્વત ઉદ્યોતવંતુ, ભગવાન "અમૃત જ્યોતિ' પુનિત આ, કેવલ જ્ઞાને ફુરતુ... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૪
| કૃતિ સંવર મધaR ||
मंदाक्रांता भेदज्ञानोच्छलनकलनाच्छुद्धत्त्त्वोपलंभात्, सगग्रामप्रलयकरणात् कर्माणां संवरेण । बिभ्रत्तोषं परममलालोकमम्लानमेकं, ज्ञान ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२।।
| વિ શંકર મer