________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૨૯
“ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દે' - એ રાગ ભેદ વિજ્ઞાન આ ભાવવું સુણો સંતા રે ! ભાવનું આ અત્યંત... રે ગુણવંતા રે, શદ્ધ તત્ત્વ અનુભવવું... સણો સંતો રે ! સંવર સંપાદત... ૨ ગુણવંતા રે. ૧ શુદ્ધ તત્ત્વ ઉપલંભતાં... સુણો સંતો રે ! ભેદવિજ્ઞાને માત્ર... રે ગુણવંતા રે. ૨ ભેદવિજ્ઞાન તે કારણે... સુણો સંતા રે ! ભાવવું આ અત્યંત... રે ગુણવંતા રે, ભગવાન અમૃત એમ ભણે... સુણો સંતા રે ! સ્વરૂપ સંવૃત સંત... રે ગુણવંતા રે. ૩
-
અમૃત પદ - ૧૩૦
(રાગ - ઉપરના પદ પ્રમાણે). ભાવવું ભેદ વિજ્ઞાન આ... સુણો સંતા રે ! અખંડ ધારે સદાય... રે ગુણવંતા રે. ત્યાં લગી જ્યાં લગી જ્ઞાન આ... સુણો સંતા રે ! જ્ઞાને પ્રતિષ્ઠિત થાય... રે ગુણવંતા ૨. ૧ “આતમ-ભાવના ભાવતાં'... સુણો સંતા રે ! “જીવ લહે કેવળજ્ઞાન'... રે ગુણવંતા રે. ભેદવિજ્ઞાને પાવતાં... સુણો સંતા રે ! ભગવાન અમૃત જ્ઞાન... રે ગુણવંતા રે. ૨
અમૃત પદ - ૧૩૧
(રાગ - ઉપરના પદ પ્રમાણે) ભેદ વિજ્ઞાનથી સિદ્ધ... રે સુણો સંતા રે. જે કોઈ થયા સિદ્ધ... 3 ગુણવંતા ૨. એના અભાવે બદ્ધ રે... સુણો સંતા છે. જે કોઈ રહ્યા બદ્ધ... રે ગુણવંતા રે. ૧ નિશ્ચય આ સિદ્ધાંત... રે સુણો સંત રે. એમાં કોઈ ન બ્રાંત... રે ગુણવંતા રે; ભગવાન અમૃત જ્ઞાનમાં...૨ સણો સંતા રે, હો જો સદા વિશ્રાંત... ૨ ગુણવંત ૨. ૨
उपजाति संपद्यते संवर एव साक्षात्, शुद्धात्मतत्त्वस्य किलोपलंभात् । स भेदविज्ञानत एव तस्मा - तद्भेदविज्ञानमतीव भाव्यं ।।१२९।।
अनुष्टुप भावयेद् भेदविज्ञानमिदमच्छिन्नधारया । । तावद्यावत्पराच्युत्वा, ज्ञानं ज्ञाने प्रतिष्ठितं ।।१३०||
भेदविज्ञानतः सिद्धाः, सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा, बद्धा ये किल केचन ||१३१॥