________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૧૫ શાની નિરાગ્નવ જ્ઞાયક એક જ, જ્ઞાનમયો એક ભાવ, જ્ઞાની એક ભાવ સદા તે, નિત્ય નિરાગ્નવ સાવ... જ્ઞાની નિરાઝવ શાયક. ૧ ભાવાઝવનો સાવ અભાવ જ, સ્વ પુરુષાર્થથી પ્રપન્ન, દ્રવ્યાગ્નવથી વસ્તુસ્વભાવે, આપોઆપ જ ભિન્ન... જ્ઞાની નિરાગ્નવ લાયક. ૨ નિત્ય નિરાગ્નવ જ્ઞાયક એવો, જ્ઞાની તે ભગવાન, અનુભવ અમૃત નિત્ય નિમગ્નો, કરે જ્ઞાનામૃત પાન... જ્ઞાની નિરાસ્રવ જ્ઞાયક. ૩
અમૃત પદ - ૧૧૬ નિત્ય નિરાગ્નવ આત્મા હોયે, જ્યારે જ્ઞાની ભવંત, આસ્રવ સર્વ સંવરતો અમૃત, જ્ઞાનભવન વિલસંત... નિત્ય નિરાગ્નવ. ૧ બુદ્ધિપૂર્વક રાગ સમગ્ર જ, સ્વયં સંન્યાસ કરંત, અબુદ્ધિપૂર્વક તે જીતવા વારે વાર સ્વશક્તિ સ્પૃશત... નિત્ય નિરાસવ. ૨ ઉચ્છેદતો પરિવૃત્તિ જ્ઞાનની, આત્મા પૂર્ણ ભવંત, નિત્ય નિરાગ્રવ હોય ત્યારે, જ્યારે જ્ઞાની હવંત... નિત્ય નિરાગ્નવ. ૩ ટંકોત્કીર્ણ અમૃત એવી એ, અમૃત વાણી મહંત, ભગવાન અમૃતચંદ્ર ભાખી, દાખી વિરલા સંત... નિત્ય નિરાન્સવ. ૪
उपजाति भावास्रवाभावमयं प्रपन्नो, द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो, निरास्रवो ज्ञायक एक एव ||११५||
शार्दूलविक्रीडित संन्यस्य निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं, वारंवारमबुद्धिपूर्वमपि जेतुं स्वशक्ति स्पृशन् । उच्छिंदत् परिवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् - आत्मा नित्यनिरास्रवः भवति ज्ञानी यदा स्यात्तदा ।।११६।।
૭૭૨