________________
અમૃત પદ - ૯૮
(રાગ - ઉપરના પદ પ્રમાણે) કર્તા કર્મમહિ ન છે નિશ્ચયે, કર્મ પણ કર્તામાં છે ના જ... કર્તાપણું બાલ તું !. ૧ દ્રઢ એહ નિષેધ જે થાય છે, કર્તા કર્મસ્થિતિ તો ક્યાં જ... કર્તાપણું બાલ તું !. ૨ શાતા શાતામહિં કર્મ કર્મમાં, વસ્તુસ્થિતિ આ વ્યક્તિ સદા જ... કર્તાપણું બાલ તું!. ૩ તો ય રે ! નેપથ્ય મોહ શું નાટતો? પોકારે અમૃત મુનિરાજ... કર્તાપણું બાલ તું!. ૪ કર્તા-કર્મનું તત્ત્વવિજ્ઞાન આ, ભાખ્યું “વિજ્ઞાનઘન” ભગવાન... કર્તાપણું બાલ તું !. ૫ અમૃતચંદ્ર મુનિચંદ્ર અહો ! પ્રકાશ્યો જગમાં જ્ઞાનભાણ... કર્તાપણું બાલ તું!. ૬
અમૃત પદ - ૯૯ અહો ! જ્ઞાનજ્યોતિ આ પ્રગટી ! કર્તાપણું સહુ વિઘટી... અહો ! જ્ઞાનજ્યોતિ. ૧ કર્તા કર્તા જેમ ન થાયે, કર્મ પણ કર્મ ન જ થાયે, જ્ઞાન જ્ઞાન જ જેમ જ હોયે, પુદ્ગલ પણ પુદ્ગલ હોય... અહો ! જ્ઞાનજ્યોતિ. ૨ એમ જ્ઞાનજ્યોતિ જ્વલિત અચલ આ, વ્યક્ત અંતરમાં ઉદિત આ, ચિત્ શક્તિભારે ગંભીરા, ભાખે ભગવાન અમૃત ગિરા... અહો ! શોનજ્યોતિ. ૩
| ઈતિ કર્તા-કર્મ અધિકારી II
शार्दूलविक्रीडित कर्ता कर्मणि नास्ति नास्ति कर्मापि तत्कर्तरि, द्वंद्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति - नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किं ।।९८||
मंदाक्रांता कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोवि । ज्ञानज्योति चलितमचलं व्यक्तमंतस्तथाच्चै . श्चिच्छक्तीनां निकरभरतोऽत्यंतगंभीरमेतत् ।।१९।।१४४।।
છે
તે અંર્તા-વર્ષ માં
|
૭૬૩