________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૯ જીવ્યું ધન્ય તેહનું રે' - એ રાગ
કર્તાપણું બાળ તું.. ધ્રુવપદ જે કરે તે કેવલ કરતો રહે, જાણે તે રહે કેવલ જાણ... કર્તાપણું બાળ તું. ૧ જે કરે તે ક્વચિત્ ન જાણતો, જાણે તે ક્વચિત્ કરે ન જાણ... કર્તાપણું બાળ તું. ૨
અમૃત પદ - ૯૭.
(રાગ - ઉપરના પદ પ્રમાણે) કરવાપણાની અંદર નિશ્ચયે, જાણવાપણું ભાસે ના જ... કર્તાપણું બાળ તું !. ૧ જાણવાપણા અંદર નિશ્ચયે, કરવાપણું ભાસે ના જ... કર્તાપણું બાળ તું!. ૨ તેથી જાણવાપણું કરવાપણું, બન્ને ભિન્ન ભિન્ન તું જાણ... કર્તાપણું બાળ તું!. ૩ તેથી જ્ઞાતા ન કર્તા સ્થિત એ, ભગવાન અમૃતચંદ્રની વાણ... કર્તાપણું બાળ તું!. ૪
रथोद्धता यः करोति स करोति केवलं, यस्तु वेत्ति स तु वेत्ति केवलं । य करोति न हि वेत्ति स क्वचित, यस्तु वेत्ति न करोति स क्वचित् ॥९६।।
इंद्रवज्रा ज्ञप्तिः करोतौ न हि भासतेंतः, ज्ञप्तौ करोति न हि भासतेंतः । ज्ञप्तिः करोति श्च ततो विभिन्ने, ज्ञाता न कर्तेति ततः स्थितं च ॥१७॥
૭૬૨