________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૫
“સાહેબા ! વાસુપૂજ્ય જિગંદા’ - એ રાગ જીવ દ્રવ્ય છે આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી.. (૨) ૧ એમ જીવની પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ, અંતરાય જેમાં ન આવે, એવી નિરંતરાયા સ્વભાવે... જીવ દ્રવ્ય છે આ પરિણામી. ૨ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ સ્વનો કરે છે, મા - - - કર્તા તેનો જ તેહ ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... જીવદ્રવ્ય છે. આ પરિણામી. ૩
અમૃત પદ - દદ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી જ્ઞાનિનો, બીજે ખરે ! ના હોય રે, અજ્ઞાનમય સૌ અજ્ઞાનિનો, ક્યાંથી ? બીજો ના હોય રે... જ્ઞાનમય જ ભાવ. ૧ સમાધાન કરતા આ ભગવાન, જ્ઞાની અમૃત ભાખે રે, શાની વિના બીજું કોણ એનું, રહસ્ય આવું દાખે રે... જ્ઞાનમય જ ભાવ. ૨
उपजाति स्थितेति जीवस्य निरंतराया, स्वभावभूता परिणामशक्तिः ।। तस्यां स्थितायां स करोति भावं, यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ॥६५।।
आर्या
ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्वः कुतोयमज्ञानिनो नान्यः ॥६६॥
૭૫૪