________________
સમયસાર : આત્મખ્યાતિ
૫૦
અમૃત પદ વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી, વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી... (ધ્રુવપદ). ૧ જ્ઞાની સ્વ-પરપરિણતિ જાણતો, પુદ્ગલ કંઈ પણ તે જ ન જાણતો,
અંતર વ્યારૃ વ્યાપ્યત્વ ન વેદતો, ધૈયનો નિત્ય અત્યંત છે ભેદ તો... વિજ્ઞાન, ૨ કર્તા આત્મા પુદ્ગલ કર્મ એ અતિ, હૃયની કર્તા કર્મ-ભ્રમની મતિ,
ત્યાં લગી અજ્ઞાનથી ભાસતી, વિજ્ઞાન જ્વાલ જ્યાં લગી ન પ્રકાશતી... વિજ્ઞાન. ૩
ભેદ અદય કરવત શું ઝટ ઉપજાવતી, ભગવાન અમૃત જ્યોતિ ઉલ્લાસતી... વિજ્ઞાન, ૪
અમૃત પદ ૫૧, ૫૨, ૫૭, ૫૪
ધન્ય રે દિવસ આ અહો !' - એ રાગ
-
જડ ક્રિયા-કર્મ તે જડ કરે, ચેતન ક્રિયા કર્મ ચેતંન રે... (ધ્રુવપદ)
ભગવાન અમૃત ભાખિયું રે, તત્ત્વ ચિંતામણિ રતંન રે... જડ ક્રિયા-કર્મ. ૧ પરિણમે જેહ કર્તા હોય તે, પરિણામ તે કર્મ હોય રે,
પરિણતિ જે તે ક્રિયા-ત્રણે, ભિન્ન વસ્તુતાએ નો'ય રે... જડ ક્રિયા-કર્મ. ૨
એક જ પરિણમે છે સદા, પરિણામ એકનો સદાય રે,
એકની પરિણતિ હોય છે, અનેક પણ એક જ હોય રે... જડ ક્રિયા-કર્મ. ૩ બે પરિણમે ન નિશ્ચયે, (કારણ) પરિણામ બેનો ન હોય રે,
બેની પરિણતિ હોય ના, (કારણ) અનેક અનેક જ સદાય રે... જડ ક્રિયા-કર્મ. ૪ એકના કર્તા બે હોય ના, એકના કર્મ બે નો’ય રે,
એકની ક્રિયા બે હોય ના, (કારણ) એક અનેક ન હોય રે... જડ ક્રિયા-કર્મ. ૫ તત્ત્વ વિજ્ઞાન એ ભાખિયું, અર્ચિત્ય ચિંતામણિ સમાન રે,
ભગવાન અમૃતચંદ્રજી, ‘વિજ્ઞાનઘન' અભિધાન રે... જડ ક્રિયા-કર્મ. ૬
55
स्रग्धरा
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन्, व्याप्त व्याप्यत्वमंतः कलयितुमसहो नित्यमत्यंतभेदात् । अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयो भाति तावन्न यावत्, विज्ञानार्चि श्चकासति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ||५०||
ਲ
आर्या
यः परिणमति स कर्त्ता यः परिणामो भवेत्तु तत्कर्म ।
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ॥ ५१|| एकः परिणमतिः सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ||५२|| नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ||५३ || नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य । नैकस्य च क्रिये द्वे एकमनेनः यतो न स्यात् ॥५४॥
ઇ ડ ડ ડ
૭૪૮