________________
સમયસાર : આત્મખ્યાતિ
કર્તૃકર્મ અધિકાર
અમૃત પદ ૪૬
જુઓ ! જ્ઞાન જ્યોતિ આ સ્ફુરતી, (૨) કર્ત્ત કર્મ પ્રવૃત્તિ ઝૂલતી... જુઓ ! જ્ઞાનજ્યોતિ... (ધ્રુવપદ) ૧ હું ચિદ છું એક અહીં કર્તા, કર્મ ક્રોધ આદિ આ મ્હારૂં,
કર્તૃકર્મ પ્રવૃત્તિ એવી, અશોની શમવતી વારુ... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૨
પૃથક્ દ્રવ્ય નિરુપધિ ભાસે, એવું સાક્ષાત્ વિશ્વ પ્રકાશે,
પરમોદાત્ત ધીર તે અતિશે, ભગવાન અમૃત જ્યોતિ દીસે... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૩
.
હ
અમૃત પદ - ૪૭
‘જીવ્યું ધન્ય તેહનું’ – એ રાગ
ઉગ્યું શાન ભેદનું, ઉગ્યું જ્ઞાન ભેદનું... ધ્રુવપદ
પર પરિણતિ સઘળી છંડતું, ખંડતું ભેદવાદના પાશ... ઉગ્યું જ્ઞાન ભેદનું. પામ્યું ઉદય જ્ઞાન અખંડ આ, ઝગમગ પ્રચંડ પ્રકાશ... ઉગ્યું શાન. ૧ કર્તા કર્મના કાર્યતણો કહો, કેમ હોય અહિ અવકાશ... ઉગ્યું જ્ઞાન. પુદગલમય કર્મના બંધનો, કેમ હોય વળી અહીં પાશ ?... ઉગ્યું જ્ઞાન. ૨ કર્તા મઢ્યો કમ પણ ફિટિયું, ફિટ્સે અજ્ઞાનનું અંધાર... ઉગ્યુ શાન. છૂટયું કર્મનું બંધન આકરૂં, જીવન્મુક્ત તણો અવતાર... ઉગ્યું જ્ઞાન. ૩ આત્મખ્યાતિ'માં આત્મખ્યાતિ કરી, અમૃત ખ્યાતિ પામ્યા એ અપાર... ઉગ્યું જ્ઞાન. ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્ર તે, વર્ષાવી અમૃતરસધાર... ઉગ્યું જ્ઞાન. ૪
मंदाक्रांता
एकः कर्त्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी, इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिं । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं, साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वं ||४६ ||
ડ
मलिनी परपरिणतिमुज्झत् खंडयभेदवादा निदमुदितमखंडं ज्ञानमुश्चंडमुच्चैः ।
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ||४७ ||
હ
૭૪૬
-