________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ
મજ્જન કરો રે મજ્જન કરો, શાંતરસે સહુ મજ્જન કરો !
લોક સુધી આ ઉછળતા રસમાં, લોક સાથે સહુ મજ્જન કરો !... મજ્જન. ૧ વિભ્રમનો પડદો ફૂલાવી, અમૃતરસે આ ઝૂલવતો,
અમૃતચંદ્ર ઉલ્લાસાવ્યો ભગવાન, શાનસિંધુ ઉષ્મગ્ન થતો... મજ્જન. ૨
-
૭૩૮
૩૨
(વસંતતિના) मजंतु निर्भरममी सममेव लोकाः, आलोकमुच्छलति शांतरसे समस्ताः । आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण, प्रोन्मोग्न एष भगवानावबोधसिंधुः ||३२||
ડ