________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૮ કોના બોધે બોધ ન ઉતરે? કોના બોધે બોધ ન ઉતરે? ૧ (ધ્રુવપદ) એમ તત્ત્વ પરિચયવંતાએ, આત્મ કાય એકતા એ, નય વિભાજન યુક્તિ પસાયે, ખુલ્લી સાવ કરાયે... કોના બોધે. ૨ બોધ કોના ન ઉતરે આજે, બોધ એક સ્કૂટતો આ જે, જે સ્વરસ રભાસથી કર્યો. ભગવાન અમૃતચંદ્ર વર્ણો.... કોના બોધે. ૩
S
અમૃત પદ - ૨૯. અનુભૂતિ આવિર્ભત થઈ આ, અનુભૂતિ આવિર્ભત... ધ્રુવપદ. ૧ અનવમ પરભાવ ત્યાગ તણી આ, દષ્ટાંત દૃષ્ટિ અદ્ભુત, જ્યાં હજુ વૃત્તિમાં ના ઉતરે, વેગે અત્યંત જ ત... અનુભૂતિ. ૨ ત્યાં તો સકલ પરકીય ભાવોથી, ઝટ લઈને જ વિમુક્ત, આવિર્ભત સ્વયં જ થઈ આ, ભગવાન અમૃત ઉક્ત... અનુભૂતિ. ૩
(મતિની) इति परिचिततत्त्वैरात्मकायैकतायां, नयविभजनयुक्त्यात्यंतमुच्छादितायां । अवतरति न बोधो बोधमेवाद्य कस्य, स्वरसरभसकृष्टः प्रस्फुटनेक एव ।।२८||
अवतरति न यावद् वृत्तिमत्यंतवेगा - दनवमपरभावत्यागदृष्टांतदृष्टिः । झटिति सकलभावैरन्यदीय विमुक्ता, स्वयमियमनुभूति स्तावदाविर्भूव ॥२९।।
૭૩૬