________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૩ અવધૂ વૈરાગ બેટા જયા' - એ રાગ
હારી હોજો પરમ વિશુદ્ધિ ! હારી હોજો પરમ વિશુદ્ધિ ! સમયસાર વ્યાખ્યાએ મહારી, હોજો પરમ વિશુદ્ધિ !... મહારી. ૧ અભિધાન જે મોહ ધરાવે, પર પરિણતિ નિપજવે, રાગ આદિની તાસ પ્રભાવે, સતત મલિનતા આવે... મહારી. ૨ તો પણ હું શુદ્ધ ચેતના, મૂર્તિ શુદ્ધ સ્વભાવે, સમયસાર કીર્તનથી ભગવાન, અમૃત અનુભવ પાવે... —ારી. ૩
(મતિની) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते - भवतु समयसार व्यायैवानुभूतेः ।।३।। પર પરિણતિ હેતુ મોહ કેરા પ્રભાવે, સતત મલિન થાતી રાગ-દ્વેષાદિ ભાવે, મમ શુદ્ધ ચિમૂર્તિ શુદ્ધિ હોજો પરા જ, અનુભૂતિથી સમૈ આ સાર વ્યાખ્યાથી આ જ.
૭૨૪