________________
કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૮ અને જડ પુદ્ગલ તેનું કર્મ એ વસ્તુ ઉભવાનો અવકાશ જ ક્યાં છે ? શાતા-જાણનાર એવો આત્મા શાતામાં - આત્મામાં જ છે અને જણાનાર શેય કર્મ સદા કર્મમાં જ છે, જ્ઞાતા જ્ઞાતરિ શર્મ ળિ ના વ્યવતિ વસ્તુસ્થિતિઃ - એમ વ્યાપ્ય-વ્યાપક ભાવથી વ્યક્ત પ્રગટ વસ્તુસ્થિતિ છે. ત્રણે કાળમાં ન ફરે એવી અખંડ નિશ્ચયરૂપ વસ્તુ વ્યવસ્થા છે. નેપચ્ચે વત નાનીતિ રમસા મોદસ્તથા ચેષ ?િ તથાપિ - તો પણ અરે ! નેપથ્યમાં - પડદામાં રહેલો આ મોહ હજુ રભસથી - વેગથી કેમ નાટક કરી રહ્યો છે ? ખરું જોઈએ તો આટલું આટલું સ્પષ્ટ તત્ત્વ વિવેચન કર્યા પછી મોહ ન જ રહેવો જોઈએ અને નાચાનાચ કરતા મોહનું નાટક બંધ થઈ જવું જ જોઈએ. છતાં તે મોહ-નટ પોતાનું નાટક કરતો હોય તો તે માટે અમારું સખેદ આશ્ચર્ય છે !
આકૃતિ
કત્ત
કર્મ
કરમ કરમક રજસો ન્યારા, જે ધ્યાવહિ ચેતના કિ ધારા; લહે નિત્ય પદ તેહ અનંત, સ્યાદ્વાદ સંત મહંત.”
- મહામુનિ શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૭૬
૭૧૩.