________________
કાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર કળશ-૫ સવિકલ્પનું કર્ણ-કર્મત્વ નાશતું નથી એવું તત્ત્વ રહસ્ય દાખવતો સમયસાર કળશ (૯૫) પ્રકાશે છે –
મનુદુ૬ विकल्पकः परं कर्ता, विकल्पः कर्म केवलं ।
न जातु कर्तृ कर्मत्वं, सविकल्पस्य नश्यति ॥९५॥ વિકલ્પક જ છે કર્તા, વિકલ્પ કર્મ કેવલ; ન કદી કર્તકર્મત્વ, સવિકલ્પનું નાશતું. ૯૫
- અમૃત પદ-૫ “જીવ્યું ધન્ય તેહનું' - એ રાગ
કર્તાપણું બાળ તું !... ધ્રુવ પદ વિકલ્પક કર્તા કેવલ ખરે ! વિકલ્પ કેવલ કર્મ ભાસ !... કર્તાપણું. ૧
કર્તા-કર્મપણું સવિકલ્પનું, પામે નહિ કદી પણ નાશ... કર્તાપણું. ૨ અર્થ - વિકલ્પક જ - વિકલ્પ કરનાર જ કર્તા છે, વિકલ્પ જ કેવલ કર્મ છે, તેથી સવિકલ્પને કદી પણ ક-કર્મત્વ નાશ પામતું નથી.
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી “નિસિ દિન મિથ્યાભાવ બહ, ધ મિથ્યાતી જીવ; તાતેં ભાવિત કરમક, કરતા કહ્યૌ સદીવ.” - શ્રી બના.કત સોસા. કત કર્મ અ. ૩૨
આ અને પછીના કળશોમાં કર્તા-કર્મ અધિકાર અંગેનું સંપૂર્ણ તત્ત્વ વિજ્ઞાન મહાવૈજ્ઞાનિક (great spiritual scientists) વિજ્ઞાનઘન અમૃતચંદ્રજીએ અનન્ય કુશળતાથી સંભૂત કર્યું છે, વિવ7: ૪ વર્તા, વિન્વ: વર્ષ જૈવર્ત - જે “વિકલ્પક - વિકલ્પ કરનાર છે તે જ કર્તા અને જે “વિકલ્પ' છે તે જ કેવલ - મૂર્ત કર્મ છે, તેથી જે “વિકલ્પ' કર્યા કરે છે, તે “સવિકલ્પ'નું કર્તાપણું નાશ પામતું નથી. એટલે તેનું સંસાર-સંસરણ પણ નાશ પામતું નથી. એટલે વિકલ્પ એજ કર્મનું મૂળ હોઈ સંસારનું મૂળ છે, માટે જે મુક્ત થવા ઈચ્છે એવા મુમુક્ષુએ વિકલ્પ કર્મ છોડવું જોઈએ.
આકૃતિ વિકલ્પક વિકલ્પ કર્મ
સંસાર
“સદા અનંત વિકલપ જલ્પકીં ધારતે, કહા બંધત હો કર્મ નીકશી નિજ કર્મ કારતે; વિકલ્પ વિનુ એક નિત્ય નિજ આ અનુભવો, તો ન કરો પર બંધ ધરો ન ભવ નવો.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર. ૩-૧૪
૭૦૭