________________
સમયસાર : આત્મખ્યાતિ “Tધ૬ છત્તરમંતરેખા', સ્વયમેવ-આપોઆપ જ વિષOાતિઓ (ઝરના ફેલાવા) બાધાય છે, સ્ત્રીઓ વિડંબાય છે, બંધો ધ્વસાય છે; તેમ આ આત્મા અજ્ઞાનાતુ’ - અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિ ભાવે આત્માથી પરિણમી રહેલો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા હોય, અને તે મિથ્યાદર્શનાદિ ભાવે સ્વ અનુકૂલતાથી નિમિત્તમાત્રીભૂત સતે - “નિમિત્તાત્રીમૂતે સતિ’ - માત્ર-કેવલ નિમિત્ત રૂપ હોતાં, આત્મા કર્તા વિના જ - “માત્માનું છત્તરમન્તરેખા', પુદ્ગલ દ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ-પોતે જ – આપોઆપ જ પરિણમે છે, “સ્વયમેવ પરિણમેતે !' - આ વ્યાખ્યાનો વિશેષ સ્પષ્ટાર્થ આ પ્રકારે –
આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા જ “આત્માથી' - પોતાથી પોતે જ “તથા પરિણમન' વડે કરીને - તેવા તેવા ચૈતન્ય વિકાર પરિણામે - વિભાવભાવે પરિણમીને પ્રગટપણે જે ભાવ કરે છે, તે વિકાર પરિણામરૂપ વિભાવ ભાવનો અર્થાતુ ભાવકર્મનો કર્તા આ આત્મા હોય; અને તે ભાવકર્મ રૂપ આત્મવિકાર પરિણામ - વિભાવભાવ નિમિત્તભૂત સતે, કર્મ વર્ગણાયોગ્ય પદૂગલદ્રવ્ય “સ્વયં” – પોતાની મેળે પોતે જ ઉપાદાનરૂપે દ્રવ્યકર્મ પણે પરિણમે છે. અત્રે સાધકનું દૃષ્ટાંત ઘટે છે - જેમ કોઈ એક સાધક છે. તે તથા પ્રકારના મંત્રાદિનું સાધન કરતાં તેનું ધ્યાન ધરે છે અને આમ
તથાવિધ ધ્યાનભાવે “આત્માથી પરિણમી રહેલો' - તેવા પ્રકારના ધ્યાન : 3 4 ભાવે પોતાથી પરિણમતો સતો, તે ધ્યાનનો કર્તા હોય અને તે ધ્યાનભાવ ભાવકત્ત સતે, તેના નિમિત્તે “નિમિત્ત માત્રીભૂત સતે” - માત્ર નિમિત્તરૂપ હોતાં તેના પ્રભાવે સકલ સ્વયમેવ વિષ ઉતાર આદિ સાધ્યભાવની અનુકૂળતા ઉપજે છે, તે સાધકે સાધવા ઈચ્છેલ સાધ્ય ભાવનું
| સર્વ પ્રકારનું અનુકૂળપણું નીપજે છે, એટલે તે સાધક કર્તા સિવાય પણ સ્વયમેવ વિશ્વવ્યાપ્તિઓ બાધાય છે, સ્ત્રીઓ વિડંબાય છે, બંધો ધ્વસાય છે', “સ્વયમેવ વાધ્યતે વિષયો , વિડંબૅતે પિતો áચતે' વંધ:, આપોઆપ જ વ્યાપી ગયેલ વિષવેગો ઉતરી જાય છે, સ્ત્રીઓ વિડંબિત થાય છે, બંધન શૃંખલાઓ ત્રુટી જાય છે. અર્થાતુ ધ્યાનસ્થ સાધક તો દૂર સ્થિત છે, છતાં દેશાંતરે - તે સાધકના વ્યાપાર વિના જ - આપોઆપ જ વિષાપહાર, સ્ત્રી વિડંબન, બંધન મોચન આદિ તેની અસર નીપજે છે. ગારુડી દૂર બેઠો બેઠો મંત્ર ભણે છે, છતાં દૂર રહેલ મનુષ્યને કરડેલા સાપનું ઝેર ઉતરી જાય છે; યોગી દૂર બેઠો બેઠો ધ્યાન ધરે છે, રાજા તેને ફટકા મરાવે છે, પણ ફટકા રાજાની રાણીઓને લાગે છે ! દા.ત. સિદ્ધસેન દિવાકરનો જાણીતો પ્રસંગ; ભગવદ્ ભક્તિના ધ્યાનમાં લીન થયેલો શ્રી માનતુંગાચાર્ય જેવો કોઈ ભગવદ્ભક્ત ભક્તામર જેવું સ્તોત્ર લલકારે છે અને તેને બાંધેલી બેડીઓ આપોઆપ ત્રુટી જાય છે. (કદાચ અમૃતચંદ્રજીના હૃદયમાં આ પ્રસંગોનો ઈશારો અત્ર અભિપ્રેત હોય.) તેમ આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિ ભાવે “આત્માથી પરિણમી રહેલો - મિથ્યા
દર્શનાદિ ચૈતન્યવિકાર પરિણામે વિભાવભાવે પોતાથી પરિણમતો સતો અજ્ઞાનને લીધે આત્મા મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા હોય; અને તે મિથ્યાદર્શનાદિ ભાવ ‘નિમિત્ત મિથ્યાદર્શનાદિ ભાવ કર્તા માત્રીભૂત સતે' - માત્ર નિમિત્તરૂપ હોતાં તેના પ્રભાવે “સ્વ અનુકલતા' સતે, તેના નિમિત્તે પુગલનો ઉપજે છે. પુદગલ દ્રવ્યને તથારૂપ કર્મ પરિણામે પરિણમવામાં પોતાનું સ્વયમેવ મોહાદિ કર્મ પરિણામ અનકળપણું નીપજે છે. એટલે તે આત્મા કર્તા સિવાય પણ પુદ્ગલ દ્રવ્ય
“સ્વયમેવ મોહનીય આદિ દ્રવ્ય કર્મપણે પરિણમે છે, અર્થાત આત્મા પોતે કર્તાપણે તે પુદ્ગલકર્મ કરવા પ્રવર્તતો નથી, છતાં તેના આત્મવિકારરૂપ મિથ્યાદર્શનાદિ વિભાવભાવનું નિમિત્ત પામીને પુદ્ગલ દ્રવ્ય પોતે જ મોહનીયાદિ દ્રવ્યકર્મ પણે પરિણમે છે. મોદાદિ વિકાર એવા છે કે સમ્યગદેષ્ટિને પણ ડોલાયમાન કરી નાંખે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે - (૧) આત્મા અજ્ઞાન થકી જ આત્માથી - પોતે
૫૬૦