________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૬
પરિણામે પરિણમે છે. આમ પુદ્ગલ પોતે જ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે અને કુંભકારની જેમ અજ્ઞાની આત્મા પણ ભલે હું પુદ્ગલ કર્મ કરૂં છું એવો અહંકાર ધરી ફૂલાતો હોય, તો પણ વાસ્તવિક રીતે તે પુદ્ગલકર્મ કરતો જ નથી. એટલે ભલે તે અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મ પરિણામને અનુકૂળ એવો આત્મ પરિણામ કરતો પ્રતિભાસતો હોય, તો પણ પોતે તો કદી પણ પુદ્ગલ પરિણામરૂપ પુદ્ગલ કર્મપણે ન જ પરિણમતો હોઈ પુદ્ગલકર્મ કરતો મ પ્રતિભાસો ! આમ આત્મા અજ્ઞાનને લીધે ભલે આત્મપરિણામરૂપ ભાવકર્મનો કર્તા હોય, પણ પુદ્ગલપરિણામરૂપ પુદ્ગલ કર્મનો દ્રવ્યકર્મનો કર્તા તો નથી જ - આ અખંડ નિશ્ચય છે, ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન સિદ્ધાંત સનાતન શાશ્વત સત્ય છે.
માટીમાં ઘડો થવાની સત્તા છે, પણ દંડ ચક્ર કુંભારાદિ મળે તો થાય, તેમ આત્મા માટી રૂપ છે તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય.''
કુંભકાર
૧
આત્મા
આત્મ પરિણતિ
આત્મ
પરિણામ
કળશ સંભવાનુકૂળ આત્મપરિણામ
આત્મા પરિણામ
૧
સ્વ જીવ
આકૃતિ
આત્મા
ફિક્રિયાવાદી
મિથ્યાદષ્ટિ
૫૩૫
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા
પુદ્ગલ પરિણામ
મૃત્તિકા
પુદ્ગલ
પર
| પુદ્ગલ
પુદ્ગલ
પરિણતિ
પુદ્ગલ પરિણતિ
કળશ પરિણામ
કર્મ
પુદ્ગલ પરિણામ