________________
ઉપોદઘાત
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કતાથી તે શોભે છે. જયવંત છે. ** જે મહાત્માઓ અસંગ ચૈતન્ય લીન થયા, થાય છે અને થશે. તેને નમસ્કાર.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૧ સમયસાર શાસ્ત્ર અને “આત્મખ્યાતિ’ ટીકાનું વિશેષથી વસ્તુ દર્શન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ શાસ્ત્રની પાંચમી ગાથામાં “એકત્વ વિભક્ત આત્મા દર્શાવવાની મહાપ્રતિજ્ઞા કરી તેનું દિગ્ગદર્શન આપણે પ્રસ્તાવનામાં કર્યું. હવે સમયસાર શાસ્ત્રની પ્રત્યેક ગાથાનું આત્મખ્યાતિ' ટીકાના અનુસંધાનમાં વિશેષથી વસ્તુદર્શન કરીએ - તે પણ આ બન્ને આચાર્યજીના પ્રાય તેમના શબ્દોમાં (ગુજરાતી અનુવાદમાં).
તે આ શુદ્ધ આત્મા કોણ છે ? તેનું સ્પષ્ટ વિધાન અત્રે છઠ્ઠી ગાથામાં શાસ્ત્રકાર ભગવાન કુંદકુંદાચાર્યજીએ કર્યું છે અને તેનું અપૂર્વ તત્ત્વમીમાંસન “આત્મખ્યાતિ' સૂત્રકર્તા ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ કર્યું છે - “જે જ્ઞાયક એક ભાવ તે પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો, આ જ અશેષ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે ઉપાસાઈ રહેલો “શુદ્ધ એમ કહેવાય છે. કેવો છે આ જ્ઞાયક એક ભાવ છે? વિશદ જ્યોતિ, નિત્યોદ્યોત, અનાદિ અનંત અને સ્વતઃ સિદ્ધ.
સાતમી ગાથામાં આચાર્યજી કયે છે - બંધપ્રત્યય થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! દર્શન-શાનચારિત્ર નથી વિદ્યમાન, કારણકે ધર્મ - ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં વ્યપદેશથી તો ઉપજાવી વ્યવહારમાત્રથી જ “જ્ઞાનીના દર્શન - જ્ઞાન - ચારિત્ર' એવો ઉપદેશ છે, પણ પરમાર્થથી તો નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર - શાયક જ એક શુદ્ધ છે. તો પછી પરમાર્થ જ એક વક્તવ્ય (કહેવા યોગ્ય) છે એમ કહો તો તેનું બીજી ગાથામાં સમાધાન કરતાં આચાર્યજી પ્રકાશે છે - જેમ અનાર્ય અનાર્ય ભાષા વિના “ઝહાવવો’ - સમાવવો શક્ય નથી જ, તેમ વ્યવહાર વિના પરમાર્થનું ઉપદેશન” - ઉપદેશવું અશક્ય છે.
વ્યવહારનું પરમાર્થ પ્રતિપાદકપણું કેવી રીતે છે? તે અત્રે ૯-૧૦ ગાથામાં “શ્રુતકેવલિનો પરમ અલૌકિક મૌલિક પરમાર્થ પ્રકાશતાં પરમ રહસ્યપૂર્ણ સમર્થ દાંતથી પરમર્ષિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમર્થિત કર્યું છે - “જે ઋતથી નિશ્ચય કરીને આ કેવલ શુદ્ધ આત્માને જાણે છે, તેને લોકપ્રદીપકર ઋષિઓ “શ્રુતકેવલિ' કહે છે. જે શ્રુતજ્ઞાન સર્વ જાણે છે, તેને જિનો “શ્રુતકેવલિ' કહે છે, કારણ કે જ્ઞાન સર્વ આત્મા તેથી “શ્રુતકેવલી.” આવા ભાવની આ ગાથાઓનું પરમ પરમાર્થ પ્રકાશક અલૌકિક મૌલિક અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિમાં પરમ અભુત તત્ત્વ રહસ્ય પ્રકાશ્ય છે.
વ્યવહારનય શા માટે અનુસરવો યોગ્ય નથી ? તેનું રહસ્ય આચાર્યજી ૧૧મી ગાથામાં પ્રકાશે છે. વ્યવહાર અભૂતાર્થ અને શદ્ધનય જ ભૂતાર્થ દર્શાવવામાં આવ્યો છે. ભૂતાર્થને આશ્રિત જીવ નિશ્ચયે કરીને સમ્યગૃષ્ટિ હોય છે. આ ગાથાની સ્પષ્ટ મીમાંસા “આત્મખ્યાતિ'માં આચાર્યજી કરે છે - વ્યવહારનય સર્વ જ અભૂતાર્થપણાને લીધે અભૂત અર્થ પ્રદ્યોતે (પ્રકાશે) છે, શુદ્ધનય એક જ ભૂતાર્થપણાને લીધે ભૂત અર્થ પ્રદ્યોતે છે. અત્રે પંક-જલ વિવેકના દાંતથી સમર્થિત કરતાં વદે છે - “ભૂતાર્થદર્શીઓ તો, સ્વમતિથી નિપાતિત શદ્ધનયના અનુબોધ માત્રથી ઉપજાવાયેલી આ વિવેકતાએ કરી, સ્વપુરુષકારથી આવિર્ભાવિત સહજ એક ગ્લાયક સ્વભાવપણાને લીધે, પ્રદ્યોતમાન એક જ્ઞાયકભાવવાળો તે (આત્મા) અનુભવે છે, તેથી અત્રે જેઓ ભૂતાર્થને આઠે છે, તેઓ જ સમ્યફ દેખતા એવા સમ્યગૃષ્ટિઓ હોય છે, નહિ કે બીજાઓ, - શુદ્ધનયનું કતકસ્થાનીયપણું - નિર્મલીચૂર્ણ
૫૯