________________
સમયસાર : આત્મખ્યાતિ
૧૩. આ અમૃત કળશમાં (૨૪૪) અમૃતચંદ્રજી પરાતુ પર સમયસારના પરમ મહિમાનું મુક્તકંઠે ઉત્કીર્તન કરે છે -
अलमलतिजल्पै दुविकल्पैरनल्पै - स्वमिह परमार्थश्चित्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्त्तिमात्रा -
ર હતુ સમયસરભુત્તર વિલિત્તિ ૨૪૪ અર્થાતુ - અતિ જલ્પવાળા અનલ્પ દુર્વિકલ્પોથી બસ થયું ! બસ થયું. અહીં આ પરમાર્થ એક નિત્ય ચિંતવાઓ ! આ શુદ્ધજ્ઞાન રૂપ એક અદ્વિતીય - અદ્વૈત પરમાર્થનું - પરમઅર્થ સમયસારનું નિત્ય ચિંતન કરાઓ! ખરેખર ! નિશ્ચય કરીને “રવ રસના'- પોતાના ચેતનરસથી પૂર્ણ શાન વિસ્કૂર્તિ માત્ર સમયસારથી ઉત્તર – આગળ પછી કિંચિત્ છે નહિ – કંઈ પણ છે નહિ - હતુ સમયસર ઉત્તર વિવિતિ |
૪૬