________________
સમયસાર : આત્મખ્યાતિ
આટલા આટલા સ્પષ્ટ બોધ પછી બોધ કોના બોધમાં નહિ ઉતરે? એવા ભાવનો સારસમુચ્ચય રૂપ કળશ સંગીત કરે છે -
માનિની - इति परिचिततत्त्वैरात्मकायैकतायां, नयविभजनयुक्त्यात्यंतमुच्छादितायां । अवतरति न बोधो बोधमेवाय कस्य, स्वरसरभसकृष्टः प्रस्फुटनेक एव ॥२८॥ કે ફુલ્ય પ્રતિવુડોવિન્તરિત ફેરા ઈતિ પરિચિતતત્ત્વ આત્મકાર્યકતા એ, નય વિભજનયુક્ત સાવ ખુલ્લી કરાયે; અવતરત જ બોધે બોધ કોના જ આજે? સ્વરરસભર ખેંચ્યો છૂટતો એક આ જે. ૨૮
અમૃત પદ-૨૮ કોના બોધે બોધ ન ઉતરે, કોના બોધે બોધ ન ઉતરે ?... કોના બોધ. ૧ એમ તત્ત્વ પરિચયવંતાએ, આત્મ કાય એકતા એ, નય વિભાજન યુક્તિ પસાથે, ખુલ્લી સાવ કરાયે... કોના બોધે... ૨ બોધે કોના ન ઉતરે આજે, બોધ એક સ્કુટંતો આ જે,
જે સ્વરસભાસથી કર્યો, ભગવાનું અમૃતચંદ્ર વર્ણો... કોના બોધે... ૩ અર્થ : એવા પ્રકારે જેને તત્ત્વ પરિચિત છે એવાઓથી (તત્ત્વવિજ્ઞાની આત્માનુભવી પુરુષોથી) આત્મા અને કાયાની એકતા નવિભાજનથી (નયનો વિભાગ પાડવાની) યુક્તિથી અત્યંત ઉચ્છાદિત થતાં (ઉઘાડી પડાતાં-ખુલ્લી કરાતાં), સ્વરસના આવેગથી કષ્ટ-ખેંચાયેલો એવો પ્રસ્તુટતો બોધ એક જ આજે કોના બોધમાં જ નથી અવતરતો ? ૨૮ એમ અપ્રતિબુદ્ધની ઉક્તિનો નિરાસ (નિરાકરણ) કરવામાં આવ્યો ૩૩
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધબીજ તે પાયે નિશ્ચય સમ્યત્વ હોય છે.” “જ્ઞાની કહે છે તે કુંચી રૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાની રૂપી તાળું ઉઘાડી જાય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૮ (૬૪૩), ૭૧૫, ૯૪૭ (ઉપદેશ છાયા) અને આમ આત્મા અને દેહનું એકપણું નિશ્ચયથી-તત્ત્વથી નથી એમ સિદ્ધ થતાં, તેનો ફલિતાર્થ
શો થયો ? તે પોતાના પરમ પ્રિય પરમભાવવાહી માલિની છંદમાં આ બોધ આજે કોના “સારસમુચ્ચય રૂપ” કળશથી પ્રકાશતાં અમૃતચંદ્રજી અપૂર્વ આત્મનિશ્ચયથી બોધમાં નહિ ઉતરે?
અત્રે ગર્જના કરે છે - “તિ પરિતિતત્ત્વ:' - આમ ઉપરમાં સ્પષ્યતિ સ્પષ્ટ
કહ્યું તેમ જેને તત્ત્વ પરિચિત છે, આત્માનુભવથી સારી પેઠે જાણેલું સુપ્રતીત છે, એવા જ્ઞાની આત્માનુભવી પુરુષોથી - “માત્માવૈતાયાં - આત્મા અને કાયાની એકતા નયવિભાજન યુક્તિથી – “વિમાનયુજ્ય' - નયનો હેંચણ રૂપ વિભાગ પાડવાની યુક્તિથી અત્યંતપણે
૨૯૨