________________
સમયસાર : આત્મખ્યાતિ
રૂપ નિશ્ચય ચારિત્ર સાધન થકી જ શુદ્ધ આત્મારૂપ સાધ્યની સિદ્ધિ - આત્મસિદ્ધિ સાંપડે છે.
“જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૨૯
ઉપશમ ભાવ હો મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગુભાવ, પૂર્ણાવસ્થાને હો નીપજાવતો, સાધન ધર્મ સ્વભાવ.. સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા તો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ... સ્વામી.” - શ્રી દેવચંદ્રજી “જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ..." - શ્રી સીમંધર
જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ; સમ્યગુદૃષ્ટિ ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ... શ્રી સીમં.”,શ્રી યશોવિજયજી
આમ આત્મજ્ઞાન-આત્મદર્શન પૂર્વક આત્માનુચરણ રૂપ નિશ્ચય ચારિત્ર થકી જ આત્માર્થી મુમુક્ષુ શદ્ધ આત્મા રૂ૫ નિશ્ચય મોક્ષમાર્ગને સાધે છે - આત્મસિદ્ધિને પામે છે. કોઈ એમ માનતું હોય કે આત્માની - નિશ્ચય મોક્ષમાર્ગની માત્ર વાતો કર્યાથી આત્મસિદ્ધિ થાય છે વા મોક્ષમાર્ગ પમાય છે તો તે કેવળ ભ્રાંતિ જ છે. કારણકે આત્માની કે નિશ્ચય - મોક્ષમાર્ગની વાતથી - વાર્તાથી નિશ્ચય મોક્ષમાર્ગની - આત્માની સિદ્ધિ થતી નથી, પણ નિશ્ચય મોક્ષમાર્ગમાં - આત્મામાં “વયર્થાથી' જેવો આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેવું આત્માનુચરણ - આત્મચારિત્ર આચર્યાથી જ આત્મસિદ્ધિ થાય છે.
"मोक्षस्वरूपाख्यानमेतत् । जीवस्वभावनियतं चरितं मोक्षमार्गः । जीवस्वभावो हि ज्ञानदर्शने अनन्यमयत्वात् । अनन्यमयत्वं च तयोर्विशेषसामान्यचैतन्यस्वभावजीवनिर्वृत्तत्वात् । अथ तयोर्जीवस्वरूपभूतयो निदर्शनयो यनियतमवस्थितमुत्पादव्यवध्रौव्यरूपवृत्तिमयमस्तित्वं रागादिपरिणत्यभावादनिन्दितं तच्चरितं, तदेव मोक्षमार्ग इति । द्विविधं हि किल संसारिषु चरितं, स्वचरितं परचरितं च, स्वसमयपरसमयावित्यर्थ । तत्र स्वभावावस्थास्तित्वस्वरूपं स्वचरितम्, परभावापस्थितास्तित्वस्वरूपं परचरितम् । तत्र यत्स्वभावावस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वयावृत्तत्वेना ત્યન્તનિદ્રિતમ્, તત્ર સાક્ષાનોક્ષમાર્વેના વધારીમતિ ” (ગાથા-૧૫૪). "स्वचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत् । यः खलु निरुपरागोपयोगत्वात्सर्वसङ्गमुक्तः, परद्रव्यव्यावृत्तोपयोगत्वादनन्यमनाः आत्मानं स्वभावेनज्ञानदर्शनरूपेण जानाति पश्यति नियतमवस्थित्वेन, स खलु स्वकं चरितं चरति जीवः । यतो हि વૃશિતfસ્વરૂપે પુરુષ તનાત્રત્વેન વર્તન વરિતતિ ” (ગાથા - ૧૫૮) “आत्मनश्चारित्र ज्ञानदर्शनत्वद्योतनमेतत् । यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरति - स्वभावनियता स्तित्वेनानुवर्तते, आत्मना जानाति - स्वप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति । यथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानामभेदान्निश्चितो भवति । अत श्चारि-ज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं નિશ્ચયમોક્ષમાવાભનો નિતરામુપપન્ન તિ ” (ગાથા-૧૬૨) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય” ટીકા
"चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिट्ठो । મોદwોદવિહીનો નાનો સો - શ્રી પ્રવચનસાર, ગાથા-૭ "स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थ । तदेव वस्तुस्वभावत्वाद्धर्म । शुद्ध चैतन्यप्रकाशनमित्यर्थ । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य રિણામ: \" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર’ ટીકા, ગાથા-૭
૨૧૪