________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮
મોક્ષમાર્ગની તાત્ત્વિક મહાપ્રતિષ્ઠા કરતાં પ્રકાશે છે કે - (૧) જીવ સ્વભાવ જ્ઞાન અપ્રતિહત દર્શન અનન્યમય છે, તે બન્નેમાં (જ્ઞાન-દર્શનમાં) નિયત અસ્તિત્વ તે અનિદિત ચારિત્ર કહ્યું છે. (૨) સર્વ સંગમુક્ત એવો અનન્યમના જે આત્માને સ્વભાવથી નિયતપણે જાણે છે - દેખે છે, તે જીવ સ્વછચરિત ચરે છે. (૩) તે (દર્શન-જ્ઞાન-ચારિત્ર) ત્રણથી નિશ્ચય કરીને સમાહિત એવો જે આત્મા કિંચિત્ પણ અન્ય નથી, કરતો - નથી મૂકતો, તે (આત્મા) નિશ્ચય નયથી મોક્ષમાર્ગ કહ્યો છે.*
આ નિશ્ચય મોક્ષમાર્ગની મહાપ્રતિષ્ઠા કરતી આ મહાનું ગાથાઓ અને તેની તાત્ત્વિક શિરોમણિ અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્ભુત પરમ અલૌકિક મૌલિક તલસ્પર્શી વ્યાખ્યા જુઓ નીચે ફૂટનોટ) કરતી તત્ત્વમીમાંસા પરથી ફલિત થાય છે કે જ્ઞાન-દર્શન-સ્વભાવમાં નિયત વૃત્તિપણે વર્તના રૂપ નિયત ચરિત એ જ ચારિત્ર છે.
અને ચારિત્ર એ જ વસ્તુ સ્વભાવરૂપ ધર્મ છે, “વત્થલાવો છો - ત્તિ ઘનુ પો -“પ્રવચનસાર'ની ‘વાન્તિ વતુ ઘો' ઈ. સુપ્રસિદ્ધ ૭મી ગાથામાં પરમર્ષિ ચારિત્ર એજ નિશ્ચય ધર્મ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે તેમ - “ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધર્મ છે,
ધર્મ જે છે તે સામ્ય છે અને જે સામ્ય છે તે મોહ-લોભ વિનાનો આત્માનો પરિણામ છે.” આ મહાન ગાથાનો અદભુત પરમાર્થ પ્રકાશનું વ્યાખ્યાન કરતાં પરમ સમર્થ ટીકાકાર
દ્રાચાર્યજી દે છે કે - “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, તે જ વસ્તુ સ્વભાવપણાથી ધર્મ છે, તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે અને તે જ દર્શન મોહિનીય અને ચારિત્ર મોહિનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મોહ-ક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એવો એટલે આ વસ્તુધર્મની વ્યાખ્યા પ્રમાણે આત્મા પોતાના ચેતનમય-જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવમાં વર્તે તે જ ધર્મ છે અને તે જ આત્મસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ નિશ્ચય વ્રત અથવા સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર છે, આ આત્માનુચરણ.
નિશ્ચય મોક્ષમાર્ગની મહાપ્રતિષ્ઠા કરતી આ મહાન ગાથાઓની તત્ત્વ સર્વ સ્વસમર્પક અદ્ભુત અલૌકિક અનુપમ વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ અદ્દભુત આત્મવિનિશ્ચયથી ઉદ્ઘોષે છે કે - (૧) “આ મોક્ષ સ્વરૂપનું આખ્યાન છે : જીવ સ્વભાવ નિયત ચરિત તે મોક્ષમાર્ગ છે, નવસ્વમાનિયતં રિતે મોક્ષમા: | જીવ સ્વભાવ નિશ્ચય કરીને જ્ઞાન-દર્શન છે - અનન્યમયપણું છે માટે (અર્થાતુ જ્ઞાન-દર્શન જીવથી અન્ય-જૂદા નથી માટે), અને તે બેનું અનન્યમયપણું વિશેષ સામાન્ય ચૈતન્ય સ્વભાવી જીવથી નિવૃત્તપણું છે માટે. હવે તે બે જીવ સ્વરૂપભૂત જ્ઞાન-દર્શનમાં નિયત-અવસ્થિત એવું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ વૃત્તિમય અસ્તિત્વ (અર્થાત) રાગાદિ પરિણતિના અભાવને લીધે અનિદિત એવું તચ્ચરિત (તે જ્ઞાન-દર્શન ચરિત, જ્ઞાન-દર્શનનું આચરવું), તે જ મોક્ષમાર્ગ છે. ખરેખર ! ફુટપણે સંસારીમાં બે પ્રકારનું ચરિત છે - સ્વચરિત અને પરચરિત, સ્વસમય-પરસમય એમ અર્થ છે, તેમાં - સ્વભાવ અવસ્થિત (જેમ છે તેમ સ્થિત) અસ્તિત્વ સ્વરૂપ તે સ્વચરિત, પરભાવ - અવસ્થિત અસ્તિત્વ સ્વરૂપ તે પરચરિત -
માવાવસ્થિતાસ્તિત્વ સ્વરૂપં સ્વારિત, ઘરમાવાવસ્થિતસ્તિત્વસ્વરૂપં પરરિતમ્ ! તેમાં - સ્વભાવાવસ્થિત અસ્તિત્વ રૂપ એવું જે પરભાવાવસ્થિત અસ્તિત્વથી વ્યાવૃત્તપણાએ કરીને અત્યંત અનિદિત (સુપ્રશસ્ત ચરિત), તે અત્ર સાક્ષાત મોક્ષમાર્ગપણે અવધારવા યોગ્ય છે. (૨) (આ સ્વચરિત પ્રવૃત્તના સ્વરૂપનું આખ્યાન છે) - જે ખરેખર ! નિશ્ચય કરીને નિરુપરાગ (રાગાદિ ઉપરંજન રહિત) ઉપયોગપણાને લીધે સર્વસંગ મુક્ત, પરદ્રવ્યમાંથી વ્યાવૃત્ત (પાછા વળેલ) ઉપયોગપણાને લીધે અનન્યમના એવો, આત્માને સ્વભાવથી - શાનદર્શનરૂપથી નિયત અવસ્થિતપણે જાણે છે - દેખે છે, તે જીવ ખરેખર ! નિશ્ચયે કરીને સ્વછચરિત (આત્મ ચરિત) ચરે છે, કારણકે સ્કુટપણે દેશિ શક્તિ સ્વરૂપ પુરુષમાં તન્માત્રપણે વર્તન તે સ્વચરિત છે, “વૃશિજ્ઞાતિસ્વરૂપે પુરુષે તનાત્રત્વેન વર્તન વરિતમ્ | (૩) (આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શન પણાનું આ ઘોતન છે ) જે ખરેખર ! નિશ્ચય કરીને આત્માને આત્મમયપણાને લીધે અનન્યમય એવો આત્માથી ચરે છે - સ્વભાવનિયત અસ્તિત્વથી અનુવર્તે છે, સ્વમાનિયતાસ્તિત્વેનાનુવર્તતે, આત્માથી જાણે છે - સ્વપ્રકાશકપણે ચેતે છે (અનુભવે છે), આત્માથી દેખે છે - યથાતથ્યથી અવલોકે છે, તે ખરેખર ! નિશ્ચય કરીને આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન, સ વત્વાનૈવ વારિત્ર જ્ઞાન ટર્શનમ્ - એમ કર્તા-કર્મ-કરણના અભેદથી નિશ્ચિત હોય છે. એથી કરીને ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપપણાને લીધે જીવ સ્વભાવનિયત - ચરિતત્વલક્ષણ નિશ્ચય મોક્ષમાર્ગપણું આત્માનું નિતરાં ઉપપન્ન છે. શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકાના મૂલ વચનો આ રહ્યા -
૨૧૩