________________
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ઐક્યરૂપ ત્રિલક્ષણા સત્તા નિત્ય પરિણામાત્મક સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ : દેશિ - જ્ઞપ્તિ જ્યોતિ અનંત ધર્માધિરૂઢ એકધર્મી : દ્રવ્યત્વ દ્રવ્યગુણ પર્યાય વૈશ્વરૂપ્ય ઉપાત્ત એકરૂપ જીવ-અજીવઃ પંચાસ્તિકાય: ષડ્રદ્રવ્ય શ્રી તીર્થકર' એમ કહે છે કે એવી શ્રીમદ્ રાજચંદ્રની અમૃત વાણી અનંત દ્રવ્ય સંકરમાં ટંકોત્કીર્ણ ચિત સ્વભાવી સતુ ચિત દ્રવ્ય સ્વ પર પ્રકાશક પર દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત “સ્વ સમય' અંધારું ઘર અને દીપકનું દૃષ્ટાંત વિવેક જ્યોતિ કે ભેદજ્ઞાન પ્રકાશ આત્મજ્ઞાન : પરઅમ્યુતિ : સ્વ વૃત્તિ સ્વરૂપ સ્થિતિ : સ્વ સમય પર સમય : મોહ “મહારાજ' : ભેદ અજ્ઞાન આત્મ પ્રશ્રુતિ અને પરવૃત્તિ પરરૂપ સ્થિતિ : પર સમય પૂર્વરંગ : સમયસાર ગાથા-૩ ૬૨-૬૯ એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર “જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ” અત્રે “સમય” એટલે સામાન્યથી સર્વ પદાર્થ નિયુક્તિથી સ્વધર્મચક્ર ચુંબી છતાં પરસ્પર અચુંબતા | સ્વધર્મ ચક્રવર્તી ષ દ્રવ્ય અખંડ વિશ્વ વ્યવસ્થાની જાળવણી એકત્વ નિશ્ચયગતપણાથી જ અર્થોનું સૌંદર્ય પ્રકારાંતરે સર્વ સંકરાદિ દોષાપત્તિ સર્વ અર્થોનું એકપણું પ્રતિષ્ઠિત સમયનું એકપણું જ અવસ્થિત સમયસાર ગાથા-૪
૭૦-૮૧ સંસાર ચક્રના ચાકડે ચડેલ જીવ લોક : પંચ પરાવર્તન અમૃતચંદ્રજીની અદ્ભુત સ્વભાવોક્તિ શ્રુત-પરિચિત - અનુભૂતા કામભોગ બંધ કથા મહામોહ ગ્રહથી “ગો' જેમ વાહન કુંભાર ચક્રનું દેણંત : ઘાણીના બેલનું દૃષ્ટાંત
અંતર્જાનથી સ્મરણ કરતાં ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર અ. ૧૨૮). તૃષ્ણાની તીવ્ર વેદના : વિષય-મૃગજલ માટે ઝાવાં પરસ્પર આચાર્યપણું અસત્ શ્રવણ અનંત વાર: સતું શ્રવણ કદી નહીં વિવેકાલોકથી વિવિક્ત એકત્વ ઃ કષાય ચક્રથી તિરોભૂત કોલસાના ઢગલા મધ્યે હીરો; જ્ઞાની દશાસંપન્ન સદગુરુનું સ્વરૂપ; આત્મણ સગુરુનું સમુપાસન; વિવિક્ત એકત્વ ન કદી શ્રુતપૂર્વ, ન પરિચિત પૂર્વ, ન અનુભૂત પૂર્વ સમયસાર ગાથા-૫
૮૨-૮૭ “તે એકત્વવિભક્ત આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું' ભગવાન શાસ્ત્રકારની પ્રતિજ્ઞા
અને
વિજ્ઞપ્તિ આગમ-યુક્તિ-અનુશાસન-અનુભવ જનિત સ્વવિભવ સ્વવિભવથી તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવવાનો કૃતનિશ્ચયઃ સ્વાનુભવથી પરીક્ષીને પ્રમાણજે, ચૂકે તો છલ મ ગ્રહજો ! મહાજ્ઞાનેશ્વરી મહાદાનેશ્વરી આ જગતગુરુ યુગ્મનું જગને “પ્રાભૃત’ જય કુંદકુંદ! જય અમૃતચંદ્ર ! “આત્મખ્યાતિ'માં વ્યક્ત થતો અમૃતચંદ્રજીના તેવો જ પરમ “સ્વ વિભવ’ સમયસાર ગાથા
૮૮-૯૭ ન પ્રમત્ત ન અપ્રમત્ત શાયક : એક ભાવ તે જ શુદ્ધઃ અનાદિ ભવરોગ : કર્મ-આત્માનો અનાદિ સંયોગ સંબંધ કર્મના ભેદ : ઘાતિ અઘાતિ બંધ પર્યાય અપેક્ષાએ કર્મ-આત્માનું એકપણું, ઈ. જ્ઞાયક એકભાવ ન પ્રમત્ત, ન અપ્રમત્ત શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે જ્ઞાયક ભાવ, ન પ્રમત્ત ન અપ્રમત્ત. વ્યવહારથી પ્રમત્ત-અપ્રમત્ત : નિશ્ચયથી ન પ્રમત્ત - ન અપ્રમત્તઃ જીવત્વ અનાદિ પારિણામિક ભાવ; આ શાયક એક ભાવ એ જ “શુદ્ધ': આ શુદ્ધ એ જ ઉપાસ્યમાન આરાધ્ય દેવ શેયરાશિ સ્થિત જ્ઞાયકની શેયમાં ગણના છતાં જ્ઞાયકપણાની અશુદ્ધિ નથી : અગ્નિનું દૃષ્ટાંત
૮૮
૧૨૭