SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૯-૨૦ ૪૯ વળી, “મુખ્ય કાળ” શબ્દથી ઉપચરિત જ કાળનો સ્વીકાર છે તેથી જેઓ અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્યને સ્વીકારે છે, તેઓએ પણ અઢીદ્વીપ ક્ષેત્રથી અવચ્છિન્ન જે આકાશાદિ દ્રવ્ય છે તેમાં જ કાળદ્રવ્યનો ઉપચાર સ્વીકારીને સંગતિ કરવી પડે, તે સિવાય અન્ય કોઈ માર્ગ નથી. II૧૦/૧લા અવતરણિકા - હવઈ મુગલ-જીવ દ્રવ્ય સંક્ષેપઈં કહઈ છઈ – અવતરણિકાW: હવે પુદ્ગલ અને જીવદ્રવ્યને સંક્ષેપથી કહે છે – ભાવાર્થ : પૂર્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું. વળી, કાળદ્રવ્ય વિષયક શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન વચનો છે તેની અને દિગંબરના પણ અન્ય પ્રકારના વચનની વિસ્તારથી સ્પષ્ટતા કરી. હવે છ દ્રવ્ય અંતર્ગત પુદ્ગલદ્રવ્યને અને જીવદ્રવ્યને સંપથી પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા - વર્ણ, ગંધ, રસ, ફાસાદિક ગુણે, લષિઈ પુદ્ગલ ભેદ; સહજ ચેતના રે ગુણ વલિ જાણિઈ, જીવ અરૂપ, અવેદ. સમo II૧૦/૨૦II ગાથાર્થ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણથી પુદગલનો ભેદ લહીએ અન્ય દ્રવ્યોથી પુદગલ દ્રવ્યનો ભેદ લઈએ. વળી, સહજ ચેતના ગુણથી જાણીએ=જીવદ્રવ્યનો અન્યથી ભેદ જાણીએ. જીવ અરૂપ=રૂપ વગરનો, અને અવેદવાળો છેઃવેદન વગરનો છે શાતા-અશાતારૂપ સુખ-દુઃખ અને મોહના વેદન વગરનો છે. II૧૦/૨૦I. ટબો : વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિક ગુણે પુદગલ દ્રવ્યો અન્ય દ્રવ્યથી ભેદ લખિઈ, અનઈ જીવ દ્રવ્ય સહજચેતના ગુણ છઈ, તે લક્ષણઈ જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઈ. વ્યવહારઈ રૂપ, વેદ સહિત, પણિ નિશ્ચયથી રૂપરહિત, વેદરહિત છô. ૩ - - अरसमरूवमगंधं, अव्वत्तं चेदणागुणमसदं । ના અત્તિ હિં, નીવદિસંહા III (સમયસાર ગાથા-૪૯) I/૧૦/૨૦IL
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy